Book Title: Prasad Mandana
Author(s): Bhagwandas Jain
Publisher: Bhagwandas Jain

View full book text
Previous | Next

Page 249
________________ જિક પરિવાર વિમલજિન વલભ નામના પ્રાસાદના પઢા ઉપર એક એક તિલક ચઢાવવું અને કેણીની ઉપર ફૂટને બદલે શૃંગ ચઢાવવું અર્થાત્ બે શૃંગ કરવાં, જેથી મુકિત નામનો પ્રાસાદ થાય છે, આ બધાં જિનદેવને વલલભ છે અને સામગ્રી વૈભવારિને અને મુકિતને આપનાર છે. હ ૯. શૃંગસંખ્યાકેણે ૧૨, પઢરે ૨૪, નંદીએ ૮, કેણીએ ૧૬, ભો ૧૬, પ્રત્યંગ ૮ અને એક શિખર કુલ ૮૫ ઈંગ, અને ૮ તિલક પ્રતિર ૨૭ અનંતજિન પ્રાસાદ–વિભકિત-૧૪મી चतुरस्रीकृते क्षेत्रे विंशतिपदभाजिते । श्रीणि त्रीणि ततस्त्रीणि नन्दीपदेति भद्रके ॥७०॥ मिर्गमं पदमानेन त्रिषु स्थानेषु भद्रके। कर्णे क्रमत्रयं कार्य रथोघे तत्समं भवेत् ॥७१॥ भद्रे चैवोरुचत्वारि नन्दिकायां क्रमद्वयम् । अनन्तजिनप्रासादो धनपुण्यश्रियं भवेत् ॥७२॥ इति अनन्तजिमप्रासादः ॥or પ્રાસાદની સમરસ ભૂમિના વિશે ભાગ કરવાં, તેમાં ત્રણ ભાગનો કોણ, ત્રણ ભાગ પહેરે, ત્રણ ભાગનું ભદ્રાઈ અને એક ભાગની ભદ્ર નંદી કરવી, એ અંગેનો નીકાળે એક ભાગનો કરે. કેણા ઉપર અને પઢરા ઉપર ત્રણ દમ, ભદ્રની ઉપર ચાર ઉરૂશંગ, અને નદીની ઉપર બે ક્રમ ચઢાવવાં, આ અનંતજિન નામને પ્રાસાદ છે, તે ધન અને પુણ્યરૂપી લક્ષમીને આયનારે છે. ૭૦ થી ૭૨ છે શંગસંખ્યા-કેણે ૧૦૮, ૫૮રે ૨૧૬, નંદીએ ૧૧૨, ભદ્ર ૧૬ અને બે શિંખર કુલ ૪૫૩ ગ. ૨૮ સુરેન્દ્ર પ્રસાદ– अनन्तस्य संस्थाने रथोचे तिलकं न्यसेत। सुरेन्द्रो नाम विज्ञेयः सर्वदेवेषु वल्लभः ॥७३॥ ફતિ યુનાગકાર: કેરા અનંતજિન પ્રસાદના પરા ઉપર એક એક તિલક ચઢાવે તે સુરેન્દ્ર નામને પ્રાસાદ થાય છે, આ સર્વે દેને વલ્લભ છે. . ૭૩ માં ગસંખ્યા-પૂર્વવત્ ૪૫૩ અને તિલક ૮ પ્રર. પ્રા, ૨૫

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290