Book Title: Prasad Mandana
Author(s): Bhagwandas Jain
Publisher: Bhagwandas Jain

View full book text
Previous | Next

Page 282
________________ વધારતાં સોળમા અષ્ટાદશ ખંડમાં ૬૮, ૬૮ રખાએ સમચરની થાય છે. તે ખંડેની જેટલી કલા રેખાને સરવાળો થાય, તેટલી સંખ્યા સ્કંધમાં અંકિત કરવામાં આવે છે. ખંડોમાં ચારના ભેદ વડે કળાઓની જે વૃદ્ધિ થાય છે તે જાણવા માટે આ ગ્રંથના પૃષ્ઠ નં. ૭ed એક ત્રિખંડા રેખાનું કેન્ડક આપેલ છે તે જોવાથી બીજા ખંડની કલારેખ બનાવી શકાશે. ! - આ ચકખાની રચના સિવાય બીજી પણ બે પ્રકારે રેખા બનાવવામાં આવે છે. એક ઉદાં ભેદભવ રેખા અને બીજી કલાભેદભવ રેખા, તે બન્નેના પચીસ પચીસ ભેદ થાય છે. તેમાં ઉદયભે દૂભવ રેખા શિખરના પાયાના બને કેલાની વચમાં સ્કંધ દોરવામાં આવે છે. તેમાં ખડે અને કળ ખા બનાવવામાં આવતી નથી. આને શિલ્પોવર્ગ “વાલંજરને નામથી ઓળખે છે. આ પચીસ રેખાન સથાસા, શેના આદિ પચીસ નામે “ અપરાજિતપૃચ્છા” સૂત્ર ૧૪૧ માં આપેલ છે. બીજી કલાભવ રેખા પ્રથમ પખંડાથી ઓગણવીશ ખંડ સુધી બનાવવામાં આવે છે, તે પચીસ ભેદ થાય છે. પ્રથમ ખંડની એક કલા, બીજા ખંડની બે કલા, ત્રીજા ખંડની ત્રણ કળા, ચોર ખંડની ચાર કળા; આ પ્રમાણે એક એક કળ વધારતાં ઓગણત્રીસમાં ખંડની એગણત્રીસ કળા થા છે. આ એકથી ઓગણત્રીશ કળા સુધીને સરવાળે કુલ ચારસો પાંત્રીશ કળા થાય છે. આમાં પ્રથા પાંચ ખંડની એક રેખા માનવાથી પચીસ, રેખા થાય છે. તેના ચંદ્રકળા, કલાવતી આદિ પચીસ નામ “અપરાજિતપૃરા” સૂત્ર ૧૪૧ માં આપેલ છે. સુવર્ણપુરુષને પ્રાસાદનું જીવસ્થાન (હૃદય) માનવામાં આવે છે. તેને કેટલાક જૈન વિધિકાર પ્રાસાદને શિલાન્યાસ કરતી વખતે શિલાની નીચે રાખે છે. તેઓએ જાણવું જોઈએ કે, પાયો એ પગ માનવામાં આવે છે, ત્યારે પગની નીચે જીવસ્થાન રાખવાની ભૂલ કરે છે. શાસ્ત્રકાર આ સુવર્ણ પરપને શિખરના મસ્તક ઉપર આમલસારમાં, છજામાં, સુગમાં કે શુકન સની ઉપર રાખવાનું જણાવી છે તે જીવસ્થાને વાસ્તવિક જણાય છે પણ પાયામાં શિલાની નીચે રાખવું તે શીક નથી. ધ્વજાદંડ: શિપીવર્ગમાં ઘણા સમયથી શાસ્ત્રનું અધ્યયન ઓછું હોવાથી ધ્વજાદંડ રાખવાનું સ્થાને ભૂલી જવાયું લાગે છે. આથી તેઓ શિખરના રકધમાં કે આમલસારમાં દંડને સ્થાપન કરે કે શાસ્ત્રીઓ નથી. શાસ્ત્રમાં ધ્વજા-ડતું સ્થાન રાખવા માટે કહ્યું છે કે–શિખરના ઉદ્યના ચોવીસ ની તેના બાવીસમા ભાગમાં ધ્વજા-દંડને સ્થાપવા માટે ધ્વજાધાર (કલાબે) કરો, તે પ્રતિ, પાછળના ભાગમાં જમણી તરફના પટરામાં રાખ. જુઓ પૃષ્ઠ . ૮૭ અને ૮૮. અને ... મજબત કરવા માટે તેની સાથે એક નાની દડિકા આમલસાર સુધીની ઊંચાઈની રાખવામાં આવે : તે બન્નેને વજબંધ અર્થાત મજબૂત બાંધીને દંડ સાથે કલાબામાં સ્થાપન કરવી. તેથી દંડને હવા જરથી બચાવ થાય છે. શાસ્ત્રમાં ધ્વજાધારતું સ્થાન બતાવ્યું છે, પણ શિપી દેવાધારને અર્થ ધ્વજાને ધારણ કરના ધ્વજપુરુષ એ કરે છે. તેથી ધ્વજાદંડ રાખવાના સ્થાને ધ્વજપુરુષની આકૃતિ રાખે છે. તેમણે જાણવું જોઈએ કે ધ્વજાધારને અર્થ સ્વજપુરુષ નહિ, પણ કાબો છે તે ધ્વજાદંડ રાખવાનું સ્થાન છે. | મુકિત “જ્ઞાનપ્રકાશદીપાવ” ના પૃષ્ઠ નં. ૧૩૦ માં ૧૩માં શિખર ઉપર પાંચ વજા દિડ એક શિખરમાં અને ચાર દિશાના ચાર માં સ્થાપન કરવાનું જણાવે છે તે યુક્તિ

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290