Book Title: Prasad Mandana
Author(s): Bhagwandas Jain
Publisher: Bhagwandas Jain

View full book text
Previous | Next

Page 275
________________ પ્રસ્તાવના ભારતીય સ્થાપત્યકલાનાં સુંદર કલામય દેવાલયા, રાજમહેલા, કિલ્લાએ, વાવડી વગેરે જલાશયા, યા અને મનુષ્યાલયા આદિતી મનહર રચનાઓને જોઈ ને આપણું મન ધણું જ આન ંદિત ચાય છે, તે બધાને “ વાસ્તુશિલ્પ ' હેવામાં આવે છે. વાસ્તુની ઉત્પત્તિના સંબંધમાં ‘ અપરાજિતપૃચ્છા ' ના સૂત્ર ૫૩ થી ૫૫ સુધીમાં વિસ્તારપૂર્વક વષ્ણુન કરેલુ છે, તેને સારાંશ એ છે કે, પ્રાચીન સમયમાં અધકાસુરને નાશ કરવા માટે મહાદેવને સંગ્રામ કરવા પાડ્યો. તેના પરિશ્રમને લીધે મહાદેવના કપાળમાંથી પરસેવાનું એક બિન્દુ ભૂમિ ઉપર અગ્નિકુંડમાં પડ્યુ. તેના યેાગથી ત્યાં એક મહાભયકર વિશાલ ભૂત ઉત્પન્ન થયું. તેને દેવએ વધા પાડીને તેની ઉપર પિસ્તાલીશ દેવ અને આ દેવી મેસી ગયાં. આ વે તેના શરીર ઉપર વસવા લાગ્યાં તેથી તે ભૂતનુ નામ ‘વાસ્તુપુરુષ' પાડવામાં આવ્યું. આ વાસ્તુશિલ્પ વિષયના અનેક ગ્રંથેની રચનાએ પ્રાચીન આચાર્યોએ સરકૃત ભાષામાં કરેલી તેવામાં આવે છે. તેમાંના અપરાજિતપૃચ્છા, સમરાંગણમૂત્રધાર, મયમતમ, શિક્ષ્યરત્ન, વાસ્તુસાર, શિલ્પદીપક, પરિમાણુમંજરી,પ્રાસાદમ`ડન, રૂપમ’ડન, દેવતામૂર્તિ પ્રકરણ, રાજવલ્લભમાન, મનુષ્યાલયચદ્રિકા, વિશ્વકમપ્રકાશ, પ્રતિભાલક્ષણ આદિ ગ્રંથે! પ્રકાશિત પણ થયેલા છે. તેમાં પણુ સંશોધક વિદ્વાન મહાયા શિલ્પીઓના સહવાસમાં ન આવવાના કારણે વાસ્તુશાસ્ત્રની પરિભાષાથી અનભિજ્ઞ હાવાથી તે તે ગ્રંથ પ્રાયઃ શુદ્ધતાપૂર્ણાંક પ્રકાશમાં આવી શકયા નથી. તે પ્રથા સ`સ્કૃત ભાષામાં મૂલભાત્ર હોવાથી અને શિલ્પીએમાં સંસ્કૃત ભાષાના અભ્યાસ એછે. હાવાથી તે ગ્રંથાનુ વિશેષ પદ્મનપાન થઈ શકયું નથી. એ જ કારણે આ વિષય અધિક પ્રકાશમાં આવી શકયો નથી. આ પ્રાસાદમડન ગ્રંથ શિલ્પીવગ માં અધિક પ્રસિદ્ધ છે, જેના આધારે આજકાલ સાભપુરા બ્રાહ્મણજ્ઞાતીય શિલ્પીએ દેવાલય આંધવાનાં કાર્યો વંશપર પરાથી કરતા આવે છે. નાગરી શૈલીના પ્રાસાદે આંધવા સબંધના આ પ્રાસાદમ`ડન નામનો ગ્રંથ તેના ગુણદેષ વિષયમાં પ્રકાશ પાડતા હોવાથી તેનું વિગતવાર સમજૂતીપૂર્ણાંક ભાષાન્તર કરી તેને પ્રકાશમાં લવાને વિચાર થયે! અને એ માટે અનુભવી પીઓના સહયાગ સાધવામાં આવ્યે, સાથે અનેક શંકાઓનું સમાધાન કરી આ વિષયના અન્ય પ્રથાનુ વલાકન કર્યું”, એટલુ` જ નહિ પણ પ્રાચીન દેવાલયે જોઈ તેની વિગતાના અનુભવ મેળવીને ભાષાન્તર કરવા શક્તિમાન થયા. આમાં જે વિષયની અપૂર્ણતા જણાય તે અપરાજિતપૃચ્છા આદિ સમાન વિષયના ગ્રંથમાંથી લઇને તે તે વિષયની પૂર્ણ॰તા કરવામાં આવી છે, અને જે વિષયના અર્થમાં સકા જેવુ' રહેતુ, તે વિષયની પુષ્ટિ કરવા માટે અન્ય ગ્રંથૈાનાં પ્રમાણ પણ આપવામાં આવેલ છે. એકંદર પ્રાસાદ વિષયને અભ્યાસ કરનારને વિશેષ સરળતા થાય એવા આશયપૂર્વક કાળજી રાખવામાં આવી છે. છતાં કાઈ શિપોતે ભૂલ આદિ જણાય । તે લખી જણાવવા કૃપા કરશે, તે તે સાભાર ધન્યવાદપૂર્વક બીજી આવૃત્તિમાં રસુધારી દેવામાં આવશે.

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290