________________
જિક પરિવાર
વિમલજિન વલભ નામના પ્રાસાદના પઢા ઉપર એક એક તિલક ચઢાવવું અને કેણીની ઉપર ફૂટને બદલે શૃંગ ચઢાવવું અર્થાત્ બે શૃંગ કરવાં, જેથી મુકિત નામનો પ્રાસાદ થાય છે, આ બધાં જિનદેવને વલલભ છે અને સામગ્રી વૈભવારિને અને મુકિતને આપનાર છે. હ
૯. શૃંગસંખ્યાકેણે ૧૨, પઢરે ૨૪, નંદીએ ૮, કેણીએ ૧૬, ભો ૧૬, પ્રત્યંગ ૮ અને એક શિખર કુલ ૮૫ ઈંગ, અને ૮ તિલક પ્રતિર ૨૭ અનંતજિન પ્રાસાદ–વિભકિત-૧૪મી
चतुरस्रीकृते क्षेत्रे विंशतिपदभाजिते । श्रीणि त्रीणि ततस्त्रीणि नन्दीपदेति भद्रके ॥७०॥ मिर्गमं पदमानेन त्रिषु स्थानेषु भद्रके। कर्णे क्रमत्रयं कार्य रथोघे तत्समं भवेत् ॥७१॥ भद्रे चैवोरुचत्वारि नन्दिकायां क्रमद्वयम् । अनन्तजिनप्रासादो धनपुण्यश्रियं भवेत् ॥७२॥
इति अनन्तजिमप्रासादः ॥or પ્રાસાદની સમરસ ભૂમિના વિશે ભાગ કરવાં, તેમાં ત્રણ ભાગનો કોણ, ત્રણ ભાગ પહેરે, ત્રણ ભાગનું ભદ્રાઈ અને એક ભાગની ભદ્ર નંદી કરવી, એ અંગેનો નીકાળે એક ભાગનો કરે. કેણા ઉપર અને પઢરા ઉપર ત્રણ દમ, ભદ્રની ઉપર ચાર ઉરૂશંગ, અને નદીની ઉપર બે ક્રમ ચઢાવવાં, આ અનંતજિન નામને પ્રાસાદ છે, તે ધન અને પુણ્યરૂપી લક્ષમીને આયનારે છે. ૭૦ થી ૭૨ છે
શંગસંખ્યા-કેણે ૧૦૮, ૫૮રે ૨૧૬, નંદીએ ૧૧૨, ભદ્ર ૧૬ અને બે શિંખર કુલ ૪૫૩ ગ. ૨૮ સુરેન્દ્ર પ્રસાદ–
अनन्तस्य संस्थाने रथोचे तिलकं न्यसेत। सुरेन्द्रो नाम विज्ञेयः सर्वदेवेषु वल्लभः ॥७३॥
ફતિ યુનાગકાર: કેરા અનંતજિન પ્રસાદના પરા ઉપર એક એક તિલક ચઢાવે તે સુરેન્દ્ર નામને પ્રાસાદ થાય છે, આ સર્વે દેને વલ્લભ છે. . ૭૩ માં
ગસંખ્યા-પૂર્વવત્ ૪૫૩ અને તિલક ૮ પ્રર. પ્રા, ૨૫