________________
प्रासादमण्डने
-
- - - -
-
-
૨૯ ધર્મનાથજિન પ્રાસાદ–વિભકિત ૧૫મી.
चतुरस्रीकृते क्षेत्रे चाष्टाविंशतिभाजिते । कर्ण रथं च भद्रार्धे युगभागं विधीयते ॥७४॥ निगमं तत्प्रमाणेन द्वि भागा नन्दीकोणिका। केसरी सर्वतोभद्रं रथे कर्णे च दापयेत् ॥७५।। तदूधै तिलकं देयं सर्वशोभान्वितं कृतम् । नन्दिकाः-कणिकायां च शोचे शृङ्गमुत्तमम् ।।७६|| भद्रे चैवोरुचत्वारि चाष्टी प्रत्यङ्गानि च । धर्मदो नाम विख्यातः पुरे धर्मविवर्धनः ॥७७।
રુતિ ધનાથકનારા પર પ્રાસાદની સમરસ ભૂમિના અઠ્ઠાવીશ ભાગ કરવાં, તેમાં ચાર ભાગને કહ્યું, ચાર ભાગને પ્રતિરથ, ચાર ભાગનું ભદ્રાઉં, એક ભાગની કેણી અને એક ભાગની ની, એ પ્રમાણે તલ વિભકિત કરવી, એ બધાં અંગો સમદલ રાખવાં, કેણે અને પહેરે કેસરી અને સર્વતોભદ્ર એ બે ક્રમ ચઢાવવાં અને તેની ઉપર ભાયમાન એક એક તિલક ચઢાવવું, ઠેણી અને નંદી ઉપર બે બે ઇંગ ચઢાવવાં, ભદ્રની ઉપર ચાર ચાર ઉરૂગ કરવાં. અને આઠ પ્રત્યંગ ચઢાવવાં, આ ધર્મને દેવાવાળે ધર્મદ નામને પ્રાસાદ નગરમાં ધર્મની વૃદ્ધિ કરનારો છે, તે ધર્મનાથ જિન દેવને માટે કરવો. ૭૪ થી ૭૭ ા
શંગસંખ્યા–કોણે પદ, પઢરે ૧૧૨, કેએ ૧૬, નંદીએ ૧૬, ભ ૧૬, પ્રત્યંગ૮ અને એક શિખર કુલ ૨૨૫ ઈંગ અને ૧૨ તિલક-૪ કણે, ૮ પ્રર. ૧૦ ધર્મવૃક્ષ પ્રાસાદ–
तद्रूपे तत्प्रमाणे च कर्तव्यः सर्वकामदः । रयोर्व च कृते शृङ्गे धर्मवृक्षोऽयं नामतः ॥७८॥
____ इति धर्मवृक्षनामप्रासादः ઉપરના ધર્મ નામના પ્રાસાદના પટરા ઉપર તિલકના બદલે એક શૃંગ ચઢાવવાથી ધર્મવૃક્ષ નામને પ્રાસાદ થાય છે. જે ૭૮
શંગસંખ્યા-પૂર્વવત્ ફક્ત પઢરે ૧૨૦ ઈંગ કુલ ૨૩૭ જાણવા, તિલક- કેણે, ૮