________________
प्रासादमण्डने “નૈનાવતી અમાસ ચારા થતા नामदक्षिणयोगेन कर्त्तव्यं सर्वकामदम् ॥"
અ૦ ફૂ૦ ૧૦૮ જિનદેવોનાં પ્રાસાદ દક્ષિણ અને ઉત્તર દિશાભિમુખ પણ બને છે. તે પ્રાદેની નાળી દક્ષિણાભિમુખ પ્રાસાદની નાળી ડાબી બાજુ અને ઉત્તરાભિમુખ પ્રાસાદની નાળી દક્ષિણ બાજુએ કરવી શુભદાયક છે. અર્થાત્ પૂર્વ દિશામાં રાખવી. સત્રધાર નાથા કૃત વાસ્તુમંજરીમાં લખે છે કે
" पूर्वापरास्यप्रासादे नालं सौम्ये प्रकारयेत् ।
तत्पूर्वे याम्यसौम्यास्ये मण्डपे वामदक्षिणे ॥" પૂર્વ અને પશ્ચિમ દિશાભિમુખ પ્રાસાદની નાળી ઉત્તરમાં કરવી. દક્ષિણ અને ઉત્તરાભિમુખ પ્રાસાદની નાળી પૂર્વ દિશામાં કરવી. મંડપમાં ડાબી અને જમણી બન્ને દિશામાં નાળી કરવી. મંડપમાં સ્થાપિત દેવેની નાળી–
मण्डपे ये स्थिता देवा-स्तेषां वामे च दक्षिणे ।
प्रणालं कारयेद् धीमान् जगत्यां च चतुर्दिशम् ॥३६॥ મંડપમાં જે દેવ સ્થાપિત કરેલા હેય, તેના સ્નાનજલની નાળી ડાબી અને જમણી બાજુ બનાવવી. અર્થાત્ મૂલનાયકની ડાબી બાજુ સ્થાપિત તેની નાળી ડાબી બાજુ અને જમણી બાજુ સ્થાપિત દેવેની નાળ જમણી બાજુ કરવી અને જગતીની ચારે દિશામાં નાળી બનાવવી ૩૬
"वामे वामं प्रकुर्वोत दक्षिणे दक्षिणं शुभम् । मण्डपादिषु प्रतिमा येषु युक्त्या विधीयते ॥"
મ૦ ૧૦૮ મં૫ આદિમાં જે પ્રતિમા સ્થાપિત છે. તે મૂલનાયકની ડાબી બાજુ હોય તે નાળી ડાબી બાજુ અને જમણી બાજુ હોય તે નાળી પણ જમણી બાજુ કરવી. પૂર્વ અને પશ્ચિમાભિમુખ દેવ
पूर्वापरास्यदेवानां कुर्यानो दक्षिणोत्तरम् ।
ब्रह्मविष्णुशिवाकेन्द्र-गुहाः पूर्वापराङ्मुखाः ॥३७॥ ૧ છે !