________________
દિલૂઢ –
पूर्वोत्तरदिशामूढं मूढं पश्चिमदक्षिणे।
तत्र मूढममूढं वा यत्र तीर्थ समाहितम् ॥९॥ પૂર્વોત્તર દિશા (ઈશાન કોણ). અથવા પશ્ચિમદક્ષિણ દિશા (નૈઋત્ય કે) તરફ પ્રાસાદ વકે હેય તે દિમૂઢ દેવું માનવામાં આવતું નથી, જેમ તીર્થસ્થાનમાં પ્રાસાદ મૂઢ અમૂઢને દેષ માનવામાં આવતું નથી. . ૯
" पूर्वपश्चिमदिड्मृदं वास्तु स्त्रीनाशकं स्मृतम् । दक्षिणोत्तरदिङ्मूढं सर्वनाशकरं भवेत् ॥"
अप० २०५२ પૂર્વ અને પશ્ચિમ દિશાનું વાસ્તુ અગ્નિ અને વાયુકોણ તરફ દિમૂઢ હોય તે સ્ત્રીને નાશ થાય, દક્ષિણ ઉત્તર દિશાનું વાસ્તુ પણ અગ્નિ અને વાયુ કેણમાં દિક્યૂહ હોય તે સર્વ વિનાશકારક છે. દિમૂઢનો પરિહાર–
सिद्धायतनतीर्थेषु नदीनां सङ्गमेषु च ।
स्वयम्भूबाणलिङ्गेषु तत्र दोषो न विद्यते ॥१०॥ સિદ્ધાયતન અર્થાત સિદ્ધપુરૂષેનું નિર્વાણ, અગ્નિસંસ્કાર, જલસંસ્કાર અથવા ભૂમિસંસ્કાર થયેલ હય, એવું પત્રિસ્થાન, તથા ચ્યવન, જન્મ, દીક્ષા, જ્ઞાન અને મોક્ષ સંસકાર થયેલ હોય એવું તીર્થસ્થાન, નદીને સંગમસ્થાન, ઈત્યાદિ સ્થાન પર પ્રસાદ દિમૂઢ હેય, તથા સ્વયંભૂ અને બાણલિંગના પ્રાસાદ દિમૂઢ હોય તે તેને દોષ માનવામાં આવતા નથી. તે ૧૦ | અવ્યક્ત પ્રાસાદનું પાડવું–
अव्यक्तं मृण्मयं चाल्यं त्रिहस्तान्तं तु शैलजम् ।
दारुजं पुरुषार्धं च अत ऊर्ध्वं न चालयेत् ॥११॥ જે અવ્યક્ત જીર્ણપ્રાસાદ માટેનો હોય તે તે પાડીને ન કરવો. પાષાણને ત્રણ હાથ સુધી અને લાકડાનો અરધા પુરૂષ જેટલો ઊંચે રહ્યો હોય તે તે પાડીને ન કરવો, પરંતુ ઉપર કહેલ પ્રમાણુથી વધારે ચે હોય તે પાડો નહિ. ૧૧