Book Title: Prasad Mandana
Author(s): Bhagwandas Jain
Publisher: Bhagwandas Jain

View full book text
Previous | Next

Page 240
________________ मासादमण्डने ૫ અભિનંદન જિન વલભ-ક્ષિતિભૂષણપ્રાસાદ–વિભકિત-ચોથી. चतुरस्त्रीकृते क्षेत्रे षोऽशपदभाजिते । कों भागद्वयं कार्यः प्रतिकर्णस्तथैव च ॥२२॥ उपरथो विभागश्च भद्राध इयमेव च । कर्णे च क्रमचत्वारि प्रतिकणे क्रमन्त्रयम् । उपरथे क्रमद्वौ च ऊर्ध्व तिलकशोभितम् । द्वादश उरुशृङ्गाणि प्रत्यङ्गानि च षोडश ॥२४॥ क्षितिभूषणनामोऽयं प्रासादवाभिनन्दनः । इत्यभिनन्दनजिनवल्लभः क्षितिभूषणप्रासादः ॥५॥ પ્રાસાદની સમચોરસ ભૂમિના સોળ ભાગ કરવાં, તેમાં બે ભાગને કોણ, બે ભાગને પ્રતિરથ, બે ભાગનો ઉપરથ અને બે ભાગનું ભદ્રાદ્ધ કરવું, કેણે ચાર ક્રમ, પ્રતિક ત્રણ ક્રમ, ઉપરથે બે કમ અને એક તિલક ચઢાવવું, ચારે તરફના કુલ બાર ઉરઈંગ અને સોળ પ્રત્યંગ ચઢાવવાં, આ અભિનંદન જિનને વલ્લભ ક્ષિતિભૂષણ નામને પ્રાસાદ જાવે. ૨૨ થી ૨૪ શંગસંખ્યા-કેણે ૧૭૬, પઢરે ૨૧૬, ઉપરથે ૧૧ર, ઉરશંગ ૧૨, પ્રત્યંગ ૧ અને એક શિખર કુલ ૫૩૩ શંગ અને તિલક ૮ ઉપરથે. ६ सुभति पास-ति -पभी. चतुरस्रीकृते क्षेत्रे चतुर्दशविभाजिते ॥२५॥ कर्णों विभागिको ज्ञेयः प्रतिकर्णस्तथैव च । निर्गमस्तत्समो ज्ञेयो नन्दिका भागविश्रुता ॥२६॥ भद्रार्ध च द्विभागेन कर्तव्यं च चतुर्दिशि । कर्णे क्रमद्वयं कार्य प्रतिकणे तथैव च ॥२७॥ भद्रे चैवोरुचत्वारि तथाष्टौ प्रत्यङ्गानि च । नन्दिकायां शृङ्गकूटं सुमतिजिननामतः॥२८॥ इति सुमतिजिनप्रासादः ॥६॥ . સમરસ ભૂમિના ચૌદ ભાગ કરવાં, તેમાં બે ભાગને કેણ, બે ભાગને પઢર, એક ભાગની નંદી, અને બે ભાગનું ભદ્રાદ્ધ કરવું, ખૂણે અને પઢરાને નકાળ સમદલ કરે, ખૂણા ઉપર બે કમ અને પઢરા ઉપર પણ બે ક્રમ પ્રત્યેક ભદ્રની ઉપર ચાર ઉરૂગ,

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290