________________
मासादमाको - " શિખરની રેખાના ઉદયના છ ભાગ કરીને, ઉપરના છઠ્ઠા ભાગના ફરી ચાર ભાગ કરવાં, તેમાં ઉપરથી ત્રીજા ભાગમાં જમણા પહેરામાં ધ્વજાધાર (કલાબો) બનાવવો. અર્થાત્ રેખાના ઉદયના ચોવીસ ભાગ કરીને ઉપરના બાવીશમાં ભાગમાં કલાબો બનાવ. અપરાજિત મતે સ્તંભવેધનું સ્થાન –
“રેવા (?) રિમાનો જુગાશે (ર) પર ! वजोन्नतिस्तु कर्त्तव्या ईशाने नैत्रतेऽथना ॥ प्रासादपृष्ठदेशे तु प्रतिग्थे च दक्षिणे । स्तम्भवेधस्तु कर्त्तव्यो भित्तेरष्टमांशके (भित्याश्च षष्ठमांशी ॥"
હુથ• ૧૪૪ શિખરની રેખાની ઉપરના અરધા ભાગના ત્રણ ભાગ કરવાં. ઉપરના ત્રીજા ભાગના કરી ચાર ભાગ કરવાં, તેમાં નીચેને એક ભાગ છોડીને ત્રીજા ભાગમાં કલા કરે, તે પ્રાસાદની પાછળ જમણા પઢરામાં ઈશાન અથવા નૈઋત્ય કેણમાં ભીંતનાં છઠ્ઠા ભાગ જેટલો ભાડે કરવે. કલાબાની જાડાઈ અને તંભિકાનું માન
" स्तम्भवेधस्तु कर्तव्यो भित्याश्च षष्ठमांशकः । घण्टोदयप्रमाणेन स्तम्भिकोदयः कारयेत् ।। धामहस्तारगुलविस्तार-स्तस्योर्वेकलशो भवेत् ।।
ગામ. . .
थाम
છે
દીવાલની જાડાઈનાં છઠે ભાગે કલા કરે. વજાદંડને મજબૂત સ્થિર કરવા માટે દંડની સાથે એક ખંભિકા રાખવામાં આવે છે. તેની ઊંચાઈ કલાબાથી આમલસારા સુધી કરવી. અને તેની જાડાઈ પ્રાસાદના માનથી હસ્તાંગુલ રાખવી અને તેની ઉપર કલશ રાખવે. ધ્વજાદંડ અને ખંભિકા એ બનેને મજબૂત વજબંધ કરો.
સ્તલિકા અને ધ્વજદંડ