________________
द्वितीयोऽध्यायः દેવેની પ્રદક્ષિણા
एका चण्डया रवेः सप्त तिस्रो दद्याद् विनायके ।
चतस्रो विष्णुदेवस्य शिवस्यार्धा प्रदक्षिणा ॥३३॥ ચંડીદેવીને એક, સૂર્યને સાત, ગણેશને ત્રણ, વિષણુને ચાર અને મહાદેવને અરધી પ્રદક્ષિણા કરવી જોઈએ . ૩૩
अग्रतो जिनदेवस्य स्तोत्रमन्त्रार्चनादिकम् ।
कुर्यान्न दर्शयेत्पृष्टं सम्मुख द्वारलधनम् ॥३४॥ જિનદેવની સામે મુખ કરીને તેત્ર, મંત્ર અને પૂજન કરવું જોઈએ અને બહાર નીકળતી વખતે પીઠ દેખાડીને નીકળવું નહિ, પણ પાછા પગલે દ્વારનું ઉલ્લંઘન કરવું જોઈએ ૩૪ પરનાળી (જલમાર્મ)
पूर्वापरमुखे द्वारे प्रणालं शुभमुसरे।
इति शास्त्रविचारोऽय-मुत्तरास्था न देवताः ॥३५॥ પૂર્વ અને પશ્ચિમ દિશાનાં દ્વારવાળા પ્રાસાદની નાળી ઉત્તર દિશામાં રાખવી. કેઈ પણ દેવનું ઉત્તર દિશામાં એટલે દક્ષિણાભિમુખ રહે. તે પ્રમાણે સ્થાપિત કરવાં નહિ, એ શાસ્ત્રને નિયમ છે . ૩૫ છે અપરાજિત પચ્છા અધ્યયન ૧૦૮માં લખે છે કે
" पूर्वापरं यदा द्वार प्रणालं चोत्तरे शुभम् ।
શતં શિવાિના-મિતિ શાસ્ત્રાર્થનિશ્ચયઃ | » પૂર્વ અને પશ્ચિમ દિશાના દ્વારવાળા પ્રાસાદની નાળી ઉત્તર દિશામાં કરવી શુભ છે. શિવલિંગને માટે તે આ નિયમ વિશેષ પ્રશંસનીય છે, એ શાનો નિયમ છે.
" अर्चानां मुखपूर्वाणां प्रणालं वामतः शुभम् । उत्तरास्या न विज्ञेया अ रूपेण देवताः॥"
१० सू० १०० જો દેવેનું મુખ પૂર્વાભિમુખ હોય તે તેની ડાબી બાજુ નાળી કરવી શુભ છે. ઉત્તર દિશામાં (દક્ષિણાભિમુખ) કેઈ દેવને સ્થાપવાં નહિ. ૧ જાણવાચ’ !