________________
प्रासादमण्डने
પ્રાસાદની અંગસંખ્યા
त्रिपञ्चसप्तनवभिः फालनाभिविभाजिते ।
प्रासादस्याङ्गसंख्या व वारिमार्गान्तरस्थिताः ॥४१॥ કોણ અને પઢરાઆદિ ફાલનાઓની સંખ્યા ત્રણ, પાંચ, સાત અથવા નવ સુધી હોય છે, તે પ્રાસાદની અંગ સંખ્યા છે અને તે વારિમાર્ગ (ભીંતની બહારની ભૂમિ)ના અંતરાળમાં હોય છે ૪૧ ફાલનાઓનું સામાન્ય માપ–
फालना कर्णतुल्या स्थाद् भद्रं तु द्विगुणं मतम् । सामान्योऽयं विधिस्तुल्यो हस्ताङ्गुलविनिर्गमः ॥४२॥ fસમી સુત્રધાર વિનિતે કાલાવજને યાત્રા
मिश्रकलक्षणो नाम प्रथमोऽध्यायः ॥१॥ દરેક ફાલના કોણની બરાબર કરવી જોઈએ અને ભદ્ર કેણાથી બમણું કરવું એ સામાન્ય નિયમ છે. દરેક ફાલનાને નીકાળે પ્રાસાદને વિસ્તાર જેટલા હાથને હેય તેટલાં આંગળના હિસાબે રાખવો જોઈએ, જરા
ઈતિશ્રી પ્રાસાદમંડનના મિશ્રલક્ષણ નામના પ્રથમ અધ્યાયની પંડિત ભગવાનદાસ જેન કુત સુબોધિની નામની ભાષાટીકા,
સમાપ્ત . ૧૨
૧ ડિલિક ! ૨
!