________________
જગતિનું સ્વરૂપ विश्वकर्मोवाच
अथ प्रासादमण्डनस्य द्वितीयोऽध्यायः
પ્રાસાદ બનાવવાની જે મર્યાદિત ભૂમિ હાય, તે જગતી કહેવાય. જેમ રાજાનુ સિહ્રાસન રાખવા માટે અમુક સ્થાન મર્યાદિત રાખવામાં આવે છે, તેમ પ્રાસાદ અનાવવા માટે અમુક ભૂમિ મર્યાદિત રાખવામાં આવે છે.
प्रासादानामधिष्ठानं जगती सा निगद्यते ।
શ્
यथा सिंहासनं राज्ञः प्रासादस्य तथैव सा ॥१॥
અપરાજિતપૃચ્છા સૂ. ૧૧૫ શ્વે. ૫ માં કહ્યું છે કે प्रासादो लिङ्गमित्युक्तो जगती पीठमेव च । '
અર્થાત્ પ્રાસાદ એ શિવલિંગનું સ્વરૂપ છે. જેમ શિવલિંગની ચારે તરફ પીઠિકા છે, તેમ પ્રાસાદને જગતીરૂપ પીઠિકા છે.
જગતીના આકાર
૧ | ૨
1
મા, ૪
સમર્ચારસ, લખચેારસ, આઠ કાણાવાળી, ગેાળ, અને લખગેાળ, એમ પાંચ આકારવાળી જગતી છે, તેમાં પ્રાસાદના જેવા આકાર હોય, તેવી જગતી મનાવવી, જે પ્રાસાદ સમચારસ હાય તે જગતી પણ સમચેરસ અને પ્રસાદ લખચારસ હાય તા જગતી પણ લખચારસ, એ પ્રમાણે બનાવવી જોઈએ.
જગતીનું વિસ્તાર માન
चतुरस्रायताष्टात्रा वृत्ता वृत्तायता तथा । जगती पञ्चधा प्रोक्ता प्रासादस्यानुरूपतः ॥ २ ॥
क्रमात् पञ्चगुणा प्रोक्ता ज्येष्ठा मध्या narrat 11311
પ્રાસાદના વિસ્તારનાં માનથી ત્રણગુણી, ચારગુણી અથવા પાંચ ગુણી જગતી કરવી, તે અનુક્રમે જયેષ્ઠ, મધ્ય અને કનિષ્ઠ જગતી જાણવી. જેમકે ત્રિગુણી જગતી જયેષ્ડ, ચાર ગુણી મધ્યમ અને પાંચ ગુણી કનિષ્ઠ માનની જાણુવી "શા
૩ નિષ્ઠિત ।
प्रासादपृथुमानाच्च त्रिगुणा च चतुर्गुणा ।