________________
૯૫
અભિમાનને લીધે ઈતર લેાકેાને તિરસ્કાર કરનાર તથા યૌવનના મદથી છકેલા હતા. એક સમયે નંદિવર્ધન નામના મુનિ અનેક મુનિમ`ડળ સહિત તે મનેારમ નામના ઉદ્યાનમાં આવ્યા. ગામના લોકો ત્યાં આવી મુનિરાજને પ્રણામ કરી ધર્મ શ્રવણ કરી તેના ભક્ત થયા. નંદિવર્ષોંન નામના મુનિની થતી આ ધામધુમ જોઈ ઇર્ષ્યાને લીધે ક્રોધાયમાન થયેલા તે બે ભાઈઓ ત્યાં આવ્યા. દેશના વખતે સવ લેાકે એકાગ્ર ચિત્તે બેઠા હતા તે સમયે મદોન્મત્ત તે અન્ને જણાએ નંદિવર્ધનને કહ્યું કે, “હે સાથે! શાસ્ત્રો જાણા છે કે કેમ ? અથવા તે નહિ જાણવાથી મૂઢ જ છે ? જો શાસ્ત્રો જાણતા હા તેા અમારી સાથે વાદવિવાદ કરવા તૈયાર થાએ નહીંતર મૌનવ્રત ધરી અહીંથી પલાયન થાએ અને વૃથા અભિમાન રાખી તમારે ધસ`પન્ન આ અમારા ગામમાં કોઈને પણ ખાટે ઉપદેશ આપી છેતરવા નહીં.”
નદિન આચાયે સત્ય નામના પોતાના શિષ્યને કહ્યું કે, “આ એ મૂખધિરાજની સાથે મારે ખેલવું ચિત્ નથી. માટે તું આ બન્નેને નિરૂત્તર કરી અકવાદ કરતા
અધ કર.”
આવી રીતે થયેલી આચાયની આાના શિર ઉપર ચડાવી સત્ય નામે ઋષિ તે બ્રાહ્મણને પૂછે છે કે, “અરે બ્રાહ્મણા, તમે કયાંથી આવેલા છે ?”
ત્યારે અગ્નિભૂતિ અને વાયુભૂતિ ઓલ્યા કે, “શાલિગ્રામ નામે ગામમાંથી અમે આવેલા છીયે.”
સત્ય નામે મુનિએ કહ્યું કે, “હું તમને એમ નથી