________________
૧૭૮
આવ્યો છું, તેથી ઘણે થાકી ગયો છું, માટે તું અહીંથી ઉઠવાનું ન બેલ અને એ તારું આસન એક ઠેકાણે મૂકી દે.”
રુકિમણુએ કહ્યું કે, “સ્વામિન ! તમે તપ કેટલું કરેલું છે ?” | મુનિ બેલ્યા, “હે મહાભાગે ! હું બાળપણથી જ મુનિ છું. બાળપણથી જ તપસ્વી છું અને બાળપણથી જ પંડિત છું. તે તપ કરતાં મને આજ બરોબર સેળ વર્ષ થયાં જ્યારથી જ છું ત્યારથી મેં કઈ દિવસ પણ માતાનું સ્તનપાન કર્યું નથી. તે તપનું આજે મને પારણું છે.”
રૂકિમણી બોલી કે, “હે મહાભાગ! કઈ મુનિરાજના મુખથી મેં સાંભળેલું છે કે, જૈન શાસ્ત્રમાં એક ઉપવાસથી પ્રારંભીને એક વર્ષ સુધીનું ઉત્કૃષ્ટ તપ છે. પણ સોળ વર્ષ સુધીનું તે તપ મેં હજી સુધી સાંભળ્યું નથી તે પછી આપ બેટું કેમ બોલે છે ?” | મુનિ બેલ્યા કે, “હવે નાહક તું મને શા માટે તપાવે છે? આપવું હોય તે આપ નહીંતર ના કહે એટલે કોઈ બીજાને ત્યાં જાઉં.” | મુનિએ આમ કહ્યું ત્યારે અફસોસને લીધે લાંબે નિઃશ્વાસ મૂકી રુકિમણું બોલી કે, “મુનિરાજ ! શેકને લીધે મેં આજ કાંઈ પણ બનાવ્યું નથી.”
મુનિ બેલ્યા, “અરે તું તે કૃષ્ણ મહારાજની મુખ્ય પટરાણું છે તે વળી તને શોક થવાનું કારણ શું છે?”
રૂકિમ બેલી કે, “હે સાધે! મને શેક થવાનું કારણું તે મારા પુત્રને વિગ છે. પુત્રને વિગ થયે