Book Title: Pradyumna Charitra
Author(s): Ratnachandragani, Charitravijay, Ashokchandrasuri
Publisher: Kirti Prakashan

View full book text
Previous | Next

Page 364
________________ ૩૫૫ કૃષ્ણે આરાધન કર્યુ. જ્યારે એક મુહૂત્તનું આયુષ્ય માકી રહ્યું, એટલે ક્ષુધાતૃષાથી પીડાએલા પ્રહારની વેદનાથી વ્યાપ્ત એવા કૃષ્ણને ક્ષણુ વાર આ પ્રમાણે દુષ્યન થયું, અરે, મારી દ્વારિકાપુરી દ્વૈપાયન મુનિએ બાળી નાખી. જો હું દ્વૈપાયનને જોઉં તે તેને તેજ અગ્નિમાં ઇંધણાં રૂપ કરી ૪. અરે ! એ દુષ્ટ બુદ્ધિવાળા દ્વૈપાયન મારી બધી નગરીને દુગ્ધ કરી કયાં ગયા ? જો તે પાપી મારા હાથમાં આવે તે હું તેને ચાળી ચાળીને મારી નાખું.' આ પ્રમાણે ક્ષણ વાર રૌદ્ર ધ્યાન કરી વૈરનું ચિંતન કરતા કૃષ્ણ મૃત્યુ પામીને એક હજાર વર્ષનું આયુષ્ય પાળી ત્રીજી નારકીમાં ગયા. બાલ્ય વયમાં સોળ વર્ષે, રાજાપામાં છપ્પન વ અને નવસાને અડયાવીશ વર્ષ અદ્ધચક્રીપણામાં-એમ એક હાર વનું આયુષ્ય કૃષ્ણ વાસુદેવે ભગવ્યું. इति श्री प्रद्युम्नचरिते महाकाव्ये द्वारकानगरी प्रलयकारणपृच्छा रवकीयमरणनिमित्तपृच्छा श्रीनेमिप्रत्युत्तर श्री प्रद्युम्नशांबादिकुमारदीक्षा द्वारकादाह श्रीकृष्णावसानवर्णनो नाम હોડાઃ સર્ગઃ ॥ ૨૬ ॥ 卐 ઉત્તમ પ્રકારના જ્ઞાનથી જીવન શુદ્ધિ કેળવીને પ્રભુના મામાં ભક્તિ, તપ, ધ્યાન આદિના આલ અનેા દ્વારા નિરાલંબન દશાને પ્રાપ્ત કરીને હું ક્યારે અનતા સુખના ધામરૂપ સિદ્ધિપદમાં વાસ કરીશ ?.

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386