________________
૩૫૫
કૃષ્ણે આરાધન કર્યુ. જ્યારે એક મુહૂત્તનું આયુષ્ય માકી રહ્યું, એટલે ક્ષુધાતૃષાથી પીડાએલા પ્રહારની વેદનાથી વ્યાપ્ત એવા કૃષ્ણને ક્ષણુ વાર આ પ્રમાણે દુષ્યન થયું, અરે, મારી દ્વારિકાપુરી દ્વૈપાયન મુનિએ બાળી નાખી. જો હું દ્વૈપાયનને જોઉં તે તેને તેજ અગ્નિમાં ઇંધણાં રૂપ કરી ૪. અરે ! એ દુષ્ટ બુદ્ધિવાળા દ્વૈપાયન મારી બધી નગરીને દુગ્ધ કરી કયાં ગયા ? જો તે પાપી મારા હાથમાં આવે તે હું તેને ચાળી ચાળીને મારી નાખું.' આ પ્રમાણે ક્ષણ વાર રૌદ્ર ધ્યાન કરી વૈરનું ચિંતન કરતા કૃષ્ણ મૃત્યુ પામીને એક હજાર વર્ષનું આયુષ્ય પાળી ત્રીજી નારકીમાં ગયા. બાલ્ય વયમાં સોળ વર્ષે, રાજાપામાં છપ્પન વ અને નવસાને અડયાવીશ વર્ષ અદ્ધચક્રીપણામાં-એમ એક હાર વનું આયુષ્ય કૃષ્ણ વાસુદેવે ભગવ્યું.
इति श्री प्रद्युम्नचरिते महाकाव्ये द्वारकानगरी प्रलयकारणपृच्छा रवकीयमरणनिमित्तपृच्छा श्रीनेमिप्रत्युत्तर श्री प्रद्युम्नशांबादिकुमारदीक्षा द्वारकादाह श्रीकृष्णावसानवर्णनो नाम હોડાઃ સર્ગઃ ॥ ૨૬ ॥
卐
ઉત્તમ પ્રકારના જ્ઞાનથી જીવન શુદ્ધિ કેળવીને પ્રભુના મામાં ભક્તિ, તપ, ધ્યાન આદિના આલ અનેા દ્વારા નિરાલંબન દશાને પ્રાપ્ત કરીને હું ક્યારે અનતા સુખના ધામરૂપ સિદ્ધિપદમાં વાસ કરીશ ?.