________________
જે નમસ્કાર સ્વાધ્યાયમાં પ્રેક્ષી હૃદય ગદ્ગદ્ બન્યું, શ્રી ચંદ્ર નાચ્યો ગ્રંથ લઈ મહાભાવનું શરણું મળ્યું; કીધી કરાવી અલ્પભકિત હોંશનું તરણું ફળ્યું, એવા. ૪૭ જેના ગુણોના સિંધુના બે બિંદુ પણ જાણું નહિ, પણ એક શ્રદ્ધા દિલમહીં કે નાથ સમ કો છે નહિ; જેના સહારે ક્રોડ તરીયા મુક્તિ મુજ નિશ્ચય સહી, એવાં.૪૮
જે નાથ છે ત્રણ ભુવનના કરૂણા જગે જેની વહે, જેના પ્ર ભાવે વિશ્વમાં સદ્ ભાવની સરણી વહે; આપે વચન “શ્રીચંદ્ર' જગને એ જનિશ્ચય તારશે, એવા.૪૯
:
છે
ફક
માં
========
=====