________________
હજી થાશું અમે મીલવાળા, અને બાંધશું સુંદર માળા; પછી ફેરવશું અમે માળા, ગુરુરાજ....ઘડપણમાં૦ ૧૧
======== પેટ ભરવા કીધા બધા પોથા, ગમ ખાધા વિના ખાઓ ગોથા;
ગમ લાગે નકામા થોથાં, ગુરુરાજ..... ઘડપણમાં૦ ૧૨
VSW so won
સર્વ સાધનો લક્ષ્મીથી સૂઝે, અને અંતરની આપદા બૂઝે; તેને વાપરતાં દિલ મારું ધ્રુજે, ગુરુરાજ.....ઘડપણમાં૦ ૧૩
point mabaiW VID HTAMITRAMUR
સોનાનો કીમિયો બતાવો, થઈ ધનવાન લઈએ લ્હાવો; તો તો અમને અતિશે ભાવો, ગુરુરાજ.... ઘડપણમા૦ ૧૪ વાટ જોતાં ત્યાં ફીકર ફાલી, આવી રોગોએ લીધા ઝાલી; ચિઠ્ઠી આવી ને શેઠ ગયા ચાલી, ગુરુરાજ.... ઘડપણમાં૦ ૧૫ |
હવે યૌવનમાં પ્રભુ ગુણ ગાશું, અમે મેળવી લેશું નવરાશું; તો મુક્તિના પંથે જાશું, ગુરુરાજ.... ઘડપણમાં૦ ૧૬
enleised bris lined mai
Prayer to 24 Teerthankaras
(Tune- Twinkle Twinkle ) f
By : Sadhviji Sanskarnidhi Shriji M. S. Denmewh
A for O my ADINATH! wonos to hed Be with me in every path; vol xil! Never forget naughty son, You are father super One ...1
Civus
'6$$007
Sri AJITNATH is your name, bud vM
What to say for your fame? twith You are winner best of all, of verw I am missing every ball ...2
કર
01 Save me SAMBHAVNATH Dada !, 12 Show me true way O Dada!
૩૨૮