Book Title: Prabhu Sathe Prit
Author(s): Mahodaysagar
Publisher: Kastur Prakashant Trust
View full book text
________________
પાપ હરે એવા એના પાદ પદ્મ રે, પૂરણ... on કર્તવ્ય નિષ્ઠા એની અભૂત રે; જીવનભર રહ્યો કર્તવ્ય નિષ્ઠ રે. પૂરણ ...૧૦ રોકડા કાર્ય વ્યવસ્થા એની અપરંપાર રે; મોહ પામે જોઈ વ્યવસ્થા સર્વ રે. પૂરણ ...૧૧ ગુણનિધિ ને વળી ગંભીરતા ઘાણી; હાસ્ય વિનોદી મુખારવિંદ રે. પૂરણ ...૧૨ સ્મરણ શકિત તો એની અપરંપાર રે; સહસ્ર જીવોને અંતરે એનો તાર રે. પૂરણ ...૧૩ આજીવન બ્રહ્મચર્ય વ્રત ધારીને; એના મનોનિગ્રહના શું કરું વખાણ રે. પૂરણ ...૧૪ એની વાણીમાં તો અમૃત રસ રે; પીને અમર થયા કઈક વત્સ રે. પૂરણ ...૧૫ કૃતિ એની તો પેરે ઉપકારી રે; એના દર્શનથી સુખ અપાર રે. પૂરણ ...૧૬ પાર કેમ પામું એના ગુણ ગાઈને, સહસ્ત્ર મુખ ન પામે શેષ પાર રે પૂરાણ ...૧૭ ભક્તિ ભાવે વિરમું ચાચી એટલું; પ્રભુ નિજ જનની લેજો સંભાળ રે. પૂરણ ...૧૮
E
(૨૨) ગુરુ જોઈએ જો રામ સમાન ગુરુ જોઈએ જો રામ સમાન, તમારે દાસ થવું ઘટે;
}
૩૧/

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354