Book Title: Prabhu Sathe Prit
Author(s): Mahodaysagar
Publisher: Kastur Prakashant Trust

View full book text
Previous | Next

Page 344
________________ મુજ દેહ વિષે વળી આત્મ વિષે, જડ ચેતનમાં પ્રભુ વાસ વસો. મુજ. ૧ મુજ રક્ત વિષે, મુજ નાડી વિષે, મુજ દ્દષ્ટિ વિષે, મુજ વાણી વિષે; મુજ તર્ક વિષે, મુજ કર્મ વિષે, પ્રભુ વાસ વસો, મુજ મર્મ વિષે. મુજ. ૨ શિરમાં, ઉરમાં, મુખમાં, કરમાં, પ્રભુ વ્યાપી રહો, મુજ અંતરમાં, મુજ જીવન કેરું રહસ્ય ઊંડું, બન પ્રેરક ચાલક શાસક તું. મુજ. પ્રભુ મુદ્રિત અંકિત તું હૃદયે, કૃતિઓ બધી ત્યજ્ન્મય હો જગમાં; મુજ વર્તનથી છબી જે બનશે, તુજ ઉજ્જવળ રૂપની ઝાંખી દીશે. મુજ ૪ (૨૬) હૃદયના દીવડે બળતી {{d[tee હૃદયનાં દીવડે બળતી, તમારા પ્રેમની જ્યોતિ; કદીએ થાય ના ઝાંખી, પ્રભુ હું એટલું માંગુ ...૧ કેલે છે. જગતની આ ધમાલો કે, વિષયમાં હું સદા ઊંધું; સદા હું સ્નેહનાં પંથે, તમારા એકમાં જાગું ...૨ Jable diy તમારા પ્રેમ ભક્તિની, હૃદયમાં નિત્ય ભરતી હો; પતિત પાવન અભય શરણું, ભૂલે ચૂકે ન હું ત્યાગું ...૩ JEN ISTHE //Kinjoy & 15) ૩૨૨ Sue

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354