Book Title: Prabhu Sathe Prit
Author(s): Mahodaysagar
Publisher: Kastur Prakashant Trust
View full book text
________________
I આશા તૃષ્ણા ત્યાગીને, નિષ્કામ હનુમંત બની જવું ઘટે,
દૂધ સિંહણનું અન્ય પાત્રે નહિ ઠરે, શુધ્ધ કાંચનના પાત્ર સમાન; - તમારે બની જાવું ઘટે ...ગુરુ જોઈએ. ૧
ચરણ પંકજનું આસ્વાદ તેને મળે, ભાન ભૂલી મધુકર સમાન; કમળમાં બીડાવું ઘટે ...ગુરુ જોઈએ. ૨ | દિવ્ય સંપદ અઢળક ભરી છે અહીંયાં, પ્રાપ્ત કરવાને પાર્થ સમાન; I આ અનન્ય શિષ્ય થાવું ઘટે ... ગુરુ જોઈએ. ૩ i ઈશ દરબારે ન્યૂનતા કાંઈ નથી, પામવા નિજપદ ઋષિ સમાન;
અર્પણ તમારે થાવું ઘટે ...ગુરુ જોઈએ ૪
!!
ધન્ય ધન્ય ધન્ય ગુરુદેવને ધન્ય ધન્ય ધન્ય ગુરૂદેવને;
કોઈ હાર જેણે દીધા અભય પદ દાનરે ..ધન્ય. ૧ હર હંતો અંધારામાં ઘણી આથડી;
એ રીત હાર મારા સગુરૂએ કીધી શાણી રે ...ધન્ય. ૨
હારે હું તો ચમકતી ચાલી ચોકમાં; | હાર મારાં મટી ગયા આગળનાં તોફાન રે...ધન્ય. ૩
હારે જખ મારશે જમ કિંકર બાપડાં; હારે હરિ ભજનમાં થઈશું ગુલતાન રે ધન્ય. ૪ હારે ખાતું વાર્યું ચોરાશી લાખનું; હારે આડું દીધુ છે તુલસીનું પાન રે ...ધન્ય. ૫ હર હંતો ભય તજીને નિર્ભય થઈ; 13 હાર હુંતો કરીને બેઠી છું એક ઠામ રે ...ધન્ય. ૬.પ 0
૩૨૦

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354