SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ જે નમસ્કાર સ્વાધ્યાયમાં પ્રેક્ષી હૃદય ગદ્ગદ્ બન્યું, શ્રી ચંદ્ર નાચ્યો ગ્રંથ લઈ મહાભાવનું શરણું મળ્યું; કીધી કરાવી અલ્પભકિત હોંશનું તરણું ફળ્યું, એવા. ૪૭ જેના ગુણોના સિંધુના બે બિંદુ પણ જાણું નહિ, પણ એક શ્રદ્ધા દિલમહીં કે નાથ સમ કો છે નહિ; જેના સહારે ક્રોડ તરીયા મુક્તિ મુજ નિશ્ચય સહી, એવાં.૪૮ જે નાથ છે ત્રણ ભુવનના કરૂણા જગે જેની વહે, જેના પ્ર ભાવે વિશ્વમાં સદ્ ભાવની સરણી વહે; આપે વચન “શ્રીચંદ્ર' જગને એ જનિશ્ચય તારશે, એવા.૪૯ : છે ફક માં ======== =====
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy