Book Title: Prabhu Sathe Prit
Author(s): Mahodaysagar
Publisher: Kastur Prakashant Trust
View full book text
________________
નામ રૂ૫ ગુણ તારા કરીને; સ્વરૂપી સુરતાયુને સાધતા જશું...પ્રભુ. ૫ નાશવંત જગતને નીરખીને; અવિનાશી આત્માને ઉધ્ધારતા જશું...પ્રભુ. ૬ : જડતાની અતિ કઠણ બેડીને; એક ચૈતન્ય હથોડેથી તોડતા જશું ... પ્રભુ. ૭ અજ્ઞાને અનંત કાળ ગુમાવ્યો હતો. આ ભ્રમણાની બેડીને ભાંગતા જશું ... પ્રભુ. ૮ બાહ્ય દષ્ટિ દૂર કરીને; આંતર દષ્ટિ આરાધતા જશું... પ્રભુ. ૯ ભકત ભાવે ભક્તિ કરીને; | ભકિત કરીને ભય હારતા જશું... પ્રભુ. ૧૦ થી
સખી રે પ્રેમ હોય ત્યાં હું જાઉં, સખીરે પ્રેમ હોય ત્યાં હું જાઉં, તે પ્રેમનો ભૂખ્યો પ્રેમનો તરસ્યો, પ્રેમ થકી હું ધરાવું...સખી..૧ ;
પ્રેમ વિના જ્યાં કંચન વર્ષે, ત્યાં હું કદી ન જાઉ... સખી..૨ | અંતરના જ્યાં પ્રેમ નિહાળું, ત્યાં હું માગી માગી ખાઉં..સખી..૩ પ્રેમ થકી જે મુજને બોલાવે, ત્યાં હું દોડી દોડી જાઉં. સખી.૪
અન્યોન્યના પ્રેમીઓ માટે, માર અને ગાળ હું ખાઉં..સખી..૫ | 1 એક જ મુજને પ્રેમનું બંધન, પ્રેમ થકી હું બંધાવું.. સખી...૬ ] - આતમનો સ્વામી પ્રેમે રે પરવશ, પ્રેમની આંખે દેખાઉં.સમી.૭
૩૮૩

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354