Book Title: Prabhu Sathe Prit
Author(s): Mahodaysagar
Publisher: Kastur Prakashant Trust
View full book text
________________
..લગની..૪ - મન, વાણી ત્યાં પહોંચે નહિ, ને વૈખરી ન કરી શકે વર્ણન;
કરુણા થઈ દાસ ઉપરે, પ્રભુજી થયા છે જ પ્રસન્ન.. એ ભકતો તમે જાગી જોજો રે; મહાસુખ સહેજે મળ્યું. લગની.૫l સત્તા છે આ પ્રભુજીની તે લખી લ્યો આવાર, વખતે વીતે નહિ ભલા ને સત્ય વસ્તુ છે નિરધાર; એ શાણા તત્ત્વ સમજોરે આતમ વિચાર કરીજી લગની મને લાગી રે, પ્રભુજીના નામની જી રે; અંતર વૃત્તિ જાગી રે, ગુરુજીના જ્ઞાન થી જી રે ..૬..
(૧૫).
પ્રભુ કહે ધીરજ ધરજો I પ્રભુ કહે ધીરજ ધરજો સ્થિર વૃત્તિથી સ્મરણ કરજો,
સંતપુરુષોનું શરણું ગ્રહીને, કર્મ કરવા નિષ્કામ;, | માયાના બંધને બંધાશો નહિ, નહિ તો લાગશે નહિ ભકિતનો રંગ, આઠે પહોર આનંદ કરજો ..સ્થિર.. ૧ દૈવી જીવોને સંગ કરીને, ઓળખવા આતમરામ, સ્વાનુભવે આનંદ કરીને, પામવા પૂરણ બ્રહ્મ; ગુરુ વચનને અનુસરજો ..સ્થિર.. ૨ અલ્પ આયુષ્ય છે આજીવનનું, પણ છે ભવ તરવાનું નાવ, શાણા જીવો સમજી લેજો, કરી આત્મ તત્વનો વિચાર; શુધ્ધ ભાવનું આચરણ કરજો ..સ્થિર.. ૩ ના | ઘણાં જન્મોનાં પૂન્યથી કરીને, મળ્યો છે ઉત્તમ દેહ, 1 પર ઉપકારે પ્રેમ કરીને સ્વાર્થ રહિત સદાય; દુ:ખી જીવોને ધીરજ દેજો..સ્થિર.. ૪ પડાવ એ

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354