Book Title: Prabhu Sathe Prit
Author(s): Mahodaysagar
Publisher: Kastur Prakashant Trust
View full book text
________________
| દેહ ઈન્દ્રિયો ક્રિયાકરે, તેના દષ્ટા રહેવાય જી; » »[ S અંત્યત અક્રિય નિજ રૂપનું, બોધ પ્રત્યક્ષ જ થાયજી..આત્મ..૫
પ્રશાન્ત તેજ ઝળહળી રહે, જ્યારે ધ્યાનની માંહ્યજી; પ્રેમે વિરમવું ત્યાં સ્થિર થઈ, તુર્ત ફરવું નહીં બહારજી.આત્મ.૬
૨૯ (૧૮) આત્મ સ્વરૂપે સ્થિર થતાં
આત્મ સ્વરૂપે સ્થિર થતાં, વિલાય અનુકૂળ પ્રતિકૂળજી; અભિમાને કર્મ પ્રમાણે આવી પડ્યા, આ સંસારની માંહ્યજી; । રાગદ્વેષ નવ ધારીએ, નિત્ય રહે નહીં કાંયજી..અભિમાન..૨ I
પથિક સમાન આપણ સૌ, એહ નિશ્ચય મેં ધરીઓ જી; કાળ નિર્ગામી આ જીવનનું, તરવું છે માયાનું પૂરજી.
..અભિમાને..૩
Re
©© one ઘણાં જીવો તો ચાલ્યા ગયા, ઘણા જતાં જોવાયજી; આપણું પણ એવી રીતે, અમર કોઈ થી ન રહેવાયજી.
192
..અભિમાને ..૪
મહાપૂરુષો બોધે ફરી ફરી, દૃઢ થતું નથી તોયેજી; વિરલ હૃદયમાં ઠરી રહે, જે ગુરુકૃપા પાત્ર હોયજી. 31GS
% 4745P
જીવન મોઘું આ દેહનું, મલ્યું ઘણા પુણ્યને અંતેજી; સ્વરૂપ સામ્રાજયને પામવા, યત્ન કરો ધરી ખંતજી.
CF
2 (
O* $#99¢¢¢#%*+T SOCIO
૩૧૫
FnF
...અભિમાને. પ
S
Ra
15/
..અભિમાને.૬
FP KP INGR

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354