Book Title: Prabhu Sathe Prit
Author(s): Mahodaysagar
Publisher: Kastur Prakashant Trust
View full book text
________________
કારણ
સત્ય વ્રત ધારી રે.
સત્ય વ્રત ધારી રે, વિરલા કોઈ જાગીયા રે જી; એ તો કાંઈ પામે છે પદ નિર્વાણ .સત્ય વ્રત..૧ સમતા જેને સેવીરે, પ્રેમરસ પામીયો રેજી; જેને ઉરે પ્રગટયું છે વિવેક વિચાર .સત્ય વ્રત..૨ ટકા છે લગની જેને લાગીરે, સોહં કેરા નાદની રેજી; જેની વૃત્તિ થઈ તદાકાર ..સત્ય વ્રત..૩ અભિન્નતાની જ્યોતિ રે, જાગી જેનાં ઘટ વિષે રેજી; // જેની દષ્ટિ થઈ બ્રહ્માકાર ..સત્ય વ્રત..૪ નિજાનંદ સ્વરૂપે રે, મન જેનું મળી રહ્યું રેજી; ; વાણી વીરમી નેત્રે વહે જલ ધાર ..સત્ય વ્રત..૫ મુનિભાવ પ્રગટેરે, જેના આઠે અંગમાં રેજી; ; , રોમ ખડે કંપી ઊઠે જેની કાય ..સત્ય વ્રત..૬ મી તાર જેને લાગ્યો રે, નિરાલંબ તત્ત્વનો રેજી; વાણી જેની વિલસી રહી ભરપૂર ..સત્ય વ્રત..૭
|
(૨૦)
શાંતિ ધર સુખકારી શાન્તિ ધર સુખકારીઓ મનવા ! શાન્તિ ધર સુખકારી,
૩૧૬

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354