SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ કારણ સત્ય વ્રત ધારી રે. સત્ય વ્રત ધારી રે, વિરલા કોઈ જાગીયા રે જી; એ તો કાંઈ પામે છે પદ નિર્વાણ .સત્ય વ્રત..૧ સમતા જેને સેવીરે, પ્રેમરસ પામીયો રેજી; જેને ઉરે પ્રગટયું છે વિવેક વિચાર .સત્ય વ્રત..૨ ટકા છે લગની જેને લાગીરે, સોહં કેરા નાદની રેજી; જેની વૃત્તિ થઈ તદાકાર ..સત્ય વ્રત..૩ અભિન્નતાની જ્યોતિ રે, જાગી જેનાં ઘટ વિષે રેજી; // જેની દષ્ટિ થઈ બ્રહ્માકાર ..સત્ય વ્રત..૪ નિજાનંદ સ્વરૂપે રે, મન જેનું મળી રહ્યું રેજી; ; વાણી વીરમી નેત્રે વહે જલ ધાર ..સત્ય વ્રત..૫ મુનિભાવ પ્રગટેરે, જેના આઠે અંગમાં રેજી; ; , રોમ ખડે કંપી ઊઠે જેની કાય ..સત્ય વ્રત..૬ મી તાર જેને લાગ્યો રે, નિરાલંબ તત્ત્વનો રેજી; વાણી જેની વિલસી રહી ભરપૂર ..સત્ય વ્રત..૭ | (૨૦) શાંતિ ધર સુખકારી શાન્તિ ધર સુખકારીઓ મનવા ! શાન્તિ ધર સુખકારી, ૩૧૬
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy