SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ નામ રૂ૫ ગુણ તારા કરીને; સ્વરૂપી સુરતાયુને સાધતા જશું...પ્રભુ. ૫ નાશવંત જગતને નીરખીને; અવિનાશી આત્માને ઉધ્ધારતા જશું...પ્રભુ. ૬ : જડતાની અતિ કઠણ બેડીને; એક ચૈતન્ય હથોડેથી તોડતા જશું ... પ્રભુ. ૭ અજ્ઞાને અનંત કાળ ગુમાવ્યો હતો. આ ભ્રમણાની બેડીને ભાંગતા જશું ... પ્રભુ. ૮ બાહ્ય દષ્ટિ દૂર કરીને; આંતર દષ્ટિ આરાધતા જશું... પ્રભુ. ૯ ભકત ભાવે ભક્તિ કરીને; | ભકિત કરીને ભય હારતા જશું... પ્રભુ. ૧૦ થી સખી રે પ્રેમ હોય ત્યાં હું જાઉં, સખીરે પ્રેમ હોય ત્યાં હું જાઉં, તે પ્રેમનો ભૂખ્યો પ્રેમનો તરસ્યો, પ્રેમ થકી હું ધરાવું...સખી..૧ ; પ્રેમ વિના જ્યાં કંચન વર્ષે, ત્યાં હું કદી ન જાઉ... સખી..૨ | અંતરના જ્યાં પ્રેમ નિહાળું, ત્યાં હું માગી માગી ખાઉં..સખી..૩ પ્રેમ થકી જે મુજને બોલાવે, ત્યાં હું દોડી દોડી જાઉં. સખી.૪ અન્યોન્યના પ્રેમીઓ માટે, માર અને ગાળ હું ખાઉં..સખી..૫ | 1 એક જ મુજને પ્રેમનું બંધન, પ્રેમ થકી હું બંધાવું.. સખી...૬ ] - આતમનો સ્વામી પ્રેમે રે પરવશ, પ્રેમની આંખે દેખાઉં.સમી.૭ ૩૮૩
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy