________________
પ્રભુ મારી પાસમાં રેજો વિકાસ
પ્રભુ મારી પાસમાં રેજો, માગું મને એટલું દેજો. સાંજ સવારે આરતી વેળાએ આવો સુંદર શ્યામ, અંતર આંખ ઉઘાડજો મારી આતમના એ રામ; કે'વાનું કાનમાં કહેજો ... માગું મને ... ૧ આખા દહાડામાં એક ઘડી પણ થાય રૂડો સત્સંગ, રાત દહાડો રહું વ્યવહારમાં પણ લાગે ન માયાનો રંગ; આઠે પહોર આનંદ દેજો ... માગું મને ... ૨ સમાન ભાવ રહે સૌ જીવો પર તપણું નવ થાય, હું પદ હૈયામાં પેસે નહિને, ભકિત તારી ન ભૂલાય; મારું મન સંકટ સહેજો ... માગું મને ...૩ બુધ્ધિ મારી બદલાય નહિને, કરું ન કોઈનો દ્વેષ, નાટક વેશે રહું છતાં પણ ભૂલું ને મારો વેષ; મારું મન ધીરજ ધરજો ... માગું મને ...૪ મારે દેહનું આખર વેળાએ થવાનું હોય તે થાય, સગા નહિ પણ સંતોનો મેળો, ગુણ ગોવિંદના ગવાય; ચત્રભોજ શરણે લેજો ... મારું મને... ૫
ઈટ વિણ સમરવું નથી
બાદ , , , ઈટ વિણ સમરવું નથી ચિત્તે કાંઈ ધરવું નથી; \ss jળ હવે તો મહાપદ માં વિરામવુંજી.
૩૮૪