SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ભવમાં હવે ભમવું નથી દુઃખમાં રડવું નથીજી; હવે તો સહજ સુખમાં માલવુંજી ... ૧... મિથ્યા આ સંસારનું કરવો ઘટે નહિ સંગજી; કાં જે વિનાશીના સંગથી, મળતું નહિ સુખ અભંગજી.ઈષ્ટ..૨ સુખ સાધનો જોયા ઘણા, પણ છે દુઃખના ભંડારજી; . તેમ સગા સંબંધી સર્વએ છે માયાનો પરિવારજી...ઈટ...૩ તૃષણા રૂપી રોગ વાધ્યો, ભોગવતાં ફિલષ્ટ ભોગજી; પણ સંતોષ યોગ સાધ્યો નહિ, સંતાપ પામ્યો પારાવાર જી.ઈટ.૪ અનાદિ કાળથી દશ્યમાં ભમતો આવ્યો જીવજી; લેશ સુખ પામ્યો નહિ પણ પામ્યો દુઃખ તીવ્રજી... ઈટ ...૫ ઘણો કાળ સેવા વિષયોને, ઈદ્રિયો પામી મોહજી; દોષ દર્શન કરાવી હવે પ્રગટાવું, એમાં દ્રોહજી... ઈટ ...૬ ઉપરામ પામે ઈંદ્રિયો, મન પણ આવે હાથજી; કમેક્રમે અભ્યાસથી છોડાવું, દ્રશ્યનો સંગાથજી... ઈટ ...૭ ઝટ જાવું છે સ્વદેશમાં, જ્યાં સુખ રહ્યું છે પારાવારજી; - શરણાગતનો રક્ષણ કરવા, પ્રભુ આપે ધર્યા છે અવતારજી.ઈટ.૮ | વિનીતભાવથી પ્રણામ કરી યાચું કૃપાની છાંયજી; નાખી, કરુણા દષ્ટિ વર્ષાવી પ્રભુ ગ્રહોને, ભકતોની બાંહ્યજી.. ઈટ..૯ , સુખશાંતિ રહી બ્રહ્મ પ્રદેશમાં, આપે કર્યો છે જે નિર્દેશજી; I વસવું ત્યાં જઈ હવે હંમેશ એવો મારો છે નિશ્ચયજી.. ઈટ..૧૦ બ્રહ્મ પ્રદેશમાં ગમન કાજે પ્રયાણ કરી સાધું હવે સાજજી; તે પણ થાકે નહિ મારો અશ્વરાજ, પ્રભુ થાપડો એની પીઠજી.ઈટ.૧૧ ૩૮૫
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy