SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) પ્રભુને હેતે સમરો પ્રભુને હેતે સમરો શ્રી સદ્ગુરુ શિષ્યો સુખ પામવારે; સુખ પામવા દુઃખ વામવા રે ... પ્રભુને ૧ વારંવાર વિષયોના સેવનથી શું સુખ સાધ્યું જુઓ આ મનથી; હજી ચેતો તો છે અવસર સુખ સાધવા રે ... પ્રભુને ૨ વિષયોમાં નથી સુખ કદાપી, બળથી લઇશું દોડો; સુખ એની પાસે ક્યાંછે, તને આપવારે ... પ્રભુને ..૩ સુખ ખરું છે અંતરમાંહિ, છતાં શું ભટકો છો મૃગજળમાંહિ; i ફરી જોશો ત્યારેજ સુખના દિન આવવારે ... પ્રભુને ૪ ચંચળ મનને દૂર કરીને બાહિર વસ્તુને ભૂલી જઈને; હરિધ્યાનમાં મસ્તથવું અખંડ સુખ પામવારે . પ્રભુને પ કામી જેમ વિષય સુખ માટે, અર્પેછે શિર પણ શાટે; પ્રીતિ રાખવી એવી પ્રભુને હૃદયમાં પામવારે . પ્રભુને ૬ પ્રભુને હૃદયમાં ભાળી પ્યારા છોડો વૃથા આ દુઃખના ભારા; । I વૃત્તિમાં પ્રિયતમ પ્રભુ એક જ નિહાળવવારે ... પ્રભુને ..૭ વ સાગર સુખે તરવા; નાથ વચનનું પાલન કરવા, આ ભવ અખંડ જાગૃતિ રાખવી અનુભવ આનંદ પામવા રે.પ્રભુને ..૮ (૯) અંતર દૈવી ગુણો ધારીએ અંતર દૈવી ગુણો ધારીએ વિકારોથી ના કદી હારીએ રે, #GH ૩૦૬ 10 43
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy