________________
(3)
સુખ સ્વરૂપમે સોજા
1905 36 2001
blo
સુખ સ્વરૂપમે સોજા બાબા, ક્યા જગને કા કામ હૈ; ક્યા જગનેકા કામ હૈ, બંદે નહિ તુજે આરામ હૈ. સુખ. ૧ અનિત્ય કા સંગ તાપ જનક હૈ, કલેશ માત્રકા ધામ હૈ; જાને તોબી સંગ ન ત્યાગે મૂરખ વાકા નામ હૈ.
સુખ. ૨ બાહ્ય પદારથ મેં સુખ કો ખોજે, વહાં શૂન્ય પરિણામ હય, ચેતી અંતર ખોજો પ્યારે, એહી સુખકા કા સ્થાન હય. સબ -
Philo
અધિષ્ઠાનસે ભિન્નવૃત્તિ, દુ:ખ જનક તમામ હય; દ્વિતીયાત્ યૈ ભયં ભવતિ, યહ દેખો શાસ્ત્ર પ્રમાણ હય. સુખ.૪ -દ્વૈતદર્શન પાપ સમજના, વહાં ગૃહના ઉપરામ હય; İઅનુભવ યુકિત સે અંતર ખોજો, યહ મેરી કરુણાકા ધામ હય.સુખ.૫
(૪)
પ્રભુ હવે અમે દેહ ભાન ભૂલતા જશું
પ્રભુ હવે અમે દેહ ભાન ભૂલતા જશું; ભુલતા જશું ને ભૂલાવતા જશું .... પ્રભુ હવે. ૧ અવિનાશી મુજ સ્વરૂપ સમજીને;
અજર અમર પદ માલતા જશું ...પ્રભુ હવે. દેહદષ્ટિને દૂર કરીને;
આત્મ ઉપયોગી ચિત્ત સાધતા જશું ...પ્રભુ. ૩ ગામ નામ ઠામ ભ્રાન્તિ તજીને; અરૂપી અક્ષય પદ માલતા જશું ...પ્રભુ. ૪
302
OF INITY TANKIS