SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ 06) baby (SHIP THE J vely Thir સ્થિર પ્રજ્ઞા જાણો રે મન જ્યારે સમતા ગ્રહે;"> GT સ્થિતિ એવી પ્રમાણો રે અખંડ સુખ જેમાં વહે. ક્રિશ 1580 મનમાં રહેલી કામના માત્રને બાળી નાખે તે વીર, Is (૨)] 51 Bi સ્થિર પ્રજ્ઞા જાણોરે HARD HAS PRISIP આત્મ સુખમાં તૃપ્ત રહે જે બનીને રહે ધીર; અલૌકિક સુખ ભોગીરે વિષય સુખ ના ચહેરે . સ્થિર. ૧ T દુઃખમાં જેનું ઉદ્વેગ રહિત મન સુખમાં સ્પૃહા રહિત, રાગ ભયને ક્રોધ ગયા છે જેહનાં ધન્ય તેનું તે ચિત; સ્થિતિ એવી પામો રે ત્યારે દુઃખ માત્ર દહે રે. સ્થિર . ૨. alpe શુભાશુભ પ્રસંગ પામીને ન કરે રાગને દ્વેષ, । ઈન્દ્રિય વેગ વાળે અંતરમાં સાવધ રહીને હંમેશ; બાહિર ના ભટકે રે ઘણો કાળ અંતરમાં રહે રે. સ્થિર . ૩ રોગી જનોની ઈન્દ્રિયો જેમ વિષય સુખમાં નવધાય, તેમ એ ધીર સમરથ છતાં વિષય સુખ કદી નવ ચાય; અદ્ભૂત એની કરણી રે વાણી તેને ક્યાંથી કહે રે. સ્થિર . ૪ । પાન 1 શનિ છલોછલ ભરેલ સમુદ્રમાં જેમ નદીઓના નીર સમાય, તેમ કામના માત્ર શમી રહે જેના અંતરમાં સદાય; }}}}}</a> ધન્ય એવા વીરો રે એ તો પરમપદ સ્હેજે લહે રે. સ્થિર . ૫ 14/10 સુખપ્રદ કરુણા છે ગુરુદેવની વિવેકી મન કરી લે વિચાર, સમસ્ત આત્માનંદને પામવા કર દિન દિન અભ્યાસ; હું ને મારું ગાળી રે કર સમાપ્ત સંસાર. સ્થિર . 5] » ૩૦૧
SR No.034663
Book TitlePrabhu Sathe Prit
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashant Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy