Book Title: Prabhu Sathe Prit
Author(s): Mahodaysagar
Publisher: Kastur Prakashant Trust

View full book text
Previous | Next

Page 332
________________ ગતિ ગહન પ્રભુજી તમારી, એમાં પહોચે નહિ મતિ અમારી; I માટે કરુણા કરી અનરથ માત્રથી લેજો ઉગારી. કૃપા ..૬ મુજ મનરથની દોરી, પ્રભુજી ગ્રહો તુમ કર માંહિ; | તેને ચલાવજો અંતર જાણી, યાચું નમી નમી લાગું પાય. કૃપા.૭. T મન તું સહનશીલતા કરી લે ભાવે મન તું સહનશીલતા કરી લે ભાવે; | ડગવું નહિ કદિ દુઃખ ગમે તેવું આવે.મન તું..૧ સાધના અર્થે કદી ત્યાગ કરવો પડે, અન્ન જળનો પણ દાવો; 1 પ્રાણ તથા દેહ વ્યગ્ર ન થાઓ, સ્થિતિ એવી ઉપજાવો.મનતું.૨ | જાગરણ કરવા પડે કદી લેવા, સેવા સાધન તણો લાવો; ઊઘ કે આળસ લેશ કર્યા વિણ, પ્રયત્ન અખંડ ચલાવો.મનતું.૩ ભય ન પામવું કોઈ સ્થળે, દેખી વિધ વિધ દેખાવો; | આકાશે ગંધર્વ નગર જેવું જાણી, પ્રગટાવો ઉચ્ચ ભાવો.મનતું.૪T આ કામ અરિ તુજ દષ્ટિ સમીપ કરે, નિજ સૈન્યનો જમાવો; પ્રગટ કર તવ મન ઈન્દ્રિયતણા, જડરૂપ સ્વભાવો..મનતું..૫ સહનશીલતા સિધ્ધ થયેથી, થાશે દુઃખ નામનો ભૂલાવો, પ્રભુ કૃપાથી અનુભવવું, જ્યાં ત્યાં સુખ તણો ફેલાવો.મનતું.૬ | ઉતમ દેહ મનુષ્યનો મળે નહિ વારંવાર; હોય , પણ તત્વજ્ઞાન ઉપજાવી અંતરે, પામવો ભવનો પાર ..મન તું..૭ ના T સત્સંગ નિત્ય કરવા થકી, થાશે તત્વજ્ઞાનની જાણ; Jદ | સાધન પર પ્રગટશે અતિ પ્રીતિ એ છે સુખની રે ખાણ.મનતું.૮ ૩૧

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354