Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text ________________
શ્રી પૂજા સંગ્રહ સાથે
દુહો
જિણ તિહું કાલય સિદ્ધની, પડિકા ગુણભંડાર; તસુ ચરણે કુસુમાંજલિ, ભવિક દુરિત હરનાર. ૭
નમોહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યા. કૃષ્ણાગરુ વર ધૂપ ધરીને, સુગંધકર કુસુમાંજલિ દીજે;
કુસુમાંજલિ મેલો નેમિ જિર્ણોદા. ૮
ગાથા-આર્યાગીતિ જસુ પરિમલબલ દહદિસિ, મધુકરઝંકારસદસંગીયા; જિણચલણોવરિ મુક્કા, સુરનરકુસુમાંજલિ સિદ્ધા. ૯
નમોહસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય:. પાસ જિPસર જગ જયકારી, જલથલ ફૂલ ઉદક કરધારી; - કુસુમાંજલિ મેલો પાશ્વ જિર્ણોદા. ૧૦
જે સિદ્ધભગવાનની પ્રતિમા ત્રણે કાળમાં ગુણોના ભંડારરૂપ છે, તેમના ચરણમાં કુસુમાંજલિ મૂકવાથી ભવ્ય પ્રાણીઓના પાપો નાશ પામે છે. ૭.
ઉત્તમસુગંધી કૃષ્ણાગનો ધૂપ ધારણ કરી તેના વડે કુસુમાંજલિને સુગંધી કરીને શ્રી નેમિજિનેશ્વરના ચરણમાં કુસુમાંજલિ મૂકો. ૮.
જેની સુગંધીના બળથી દશે દિશામાંથી ભમરાઓ આવી ગુંજારવ-રૂપ શબ્દોનું સંગીત કરે છે. તેવી સુગંધી કુસુમાંજલિ દેવતાઓ અને મનુષ્યો જિનેશ્વરના ચરણ ઉપર મૂકી અનુક્રમે મુક્તિ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 308