Book Title: Papni Saja Bhare Part 12 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 4
________________ ૪૯૩ કષાનો સમાવેશ થઈ શકે છે. તીવ્ર લેભી ભવૃત્તિના કારણે ક્રોધ પણ કરે છે, માન-માયાનું પણ સેવન કરે છે. બીજી કેઈપણ રીતે પિતાની ભ–ઈચ્છાને પૂર્ણ કરવા ચાહે છે. લોભ અને મેહ – મેહનીય કર્મને મેહ કહેવાય છે. લેભાનું મૂળ ઘર તે મેહ જ છે, કયારેક એક એ પ્રશ્ન મુંઝવણમાં નાંખી દે છે કે- લેભથી મેહની ઉત્પતિ છે કે મેહથી લોભની ઉત્પત્તિ છે? ઈંડામાંથી મરઘી કે મરઘીમાંથી ઇંડુ? બીજમાંથી વૃક્ષ કે વૃક્ષમાંથી બીજ? એવી જ રીતે મેહને લાભના વિષયમાં જે ઉત્પત્તિના કમને વિચાર કરીએ, અથવા પહેલા અને પછીના કમને વિચાર કરીએ અથવા જ-જનક ભાવ અને કાર્ય-કારણભાવને વિચાર કરીએ તે કેણ કેનાથી ઉત્પન્ન થાય છે? પહેલા મેહ કે લેભ? પહેલા લેભ હસે અને પછી મેહ ઉત્પન થયે? જેમ મરઘી–અને ઇંડુ, બીજ અને વૃક્ષને જવાબ મળતો નથી. તેવી જ રીતે લોભ અને મેહનો પ્રશ્ન...પણ...અટપટે છે. તેને ઉત્તર કેવી રીતે મળશે ? પરંતુ મરઘી અને ઈંડા જેવી પ્રક્રિયા છે. લેભમાંથી મોહ જાગે છે, અને મેહમાંથી લેભ જાગે છે. કુવા ઉપર ચાલતાં રેંટની જેમ કામ ચાલે છે, મેહનીય મૂળ કર્મ છે, મેહનીય કર્મથી લોભને ઉદય થાય છે, અને લોભના ઉદયથી ફરી મોહનીય કર્મ બંધાય છે. આ કમના કારણે અનાદિ અનંતકાળ જીવને આ સંસારમાં વ્યતિત થઈ ગયો છે, ક્યાંય પણ આને અન્ત નથી આવ્યું. જે બીજ બળી ગયું હેત વૃક્ષ ન બનત અથવા વૃક્ષ બળી ગયું હેત તો બીજ ન બનત, એવી જ રીતે તમે લાભને જીતી લીધો હોત તે લેભથી મેહનીય કર્મ ન બનત અથવા મેહનીય કર્મનો નાશ કરી દીધું હોત તે પાછે મેહને આવવાની કઈ સંભાવના જ ન રહેત. મોહ છે તે લોભ છે, કે લોભ છે તે મેહ છે? આ પ્રશ્ર જે વિચારીએ તે શું જવાબ મળે? જેમ કે જે પુછવામાં આવે ચંદ્ર છે તે રાત છે કે રાત છે તો ચંદ્ર છે? સૂર્ય છે તે દિવસ છે કે દિવસ છે તે સૂર્ય છે? એક વાત તે નક્કી જ છે કે સૂર્ય અને દિવસનો અભેદ સંબંધ છે. એક ના વિના બીજે રહી જ નથી શકતો. સૂય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38