Book Title: Papni Saja Bhare Part 12
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 12
________________ ૫૦૧ બીચારે બધું જ હારી ગયા! માથું ફેડતે ત્યાંથી નીકળી જાય છે. પૈસા ગયા છે પરંતુ મનમાંથી લેભ તે નથી ગયે. પછી વિચારે છે કાલે વળી રમીશ' એ રીતે પાકે જુગારી બની જાય છે. જુગારને વ્યસની બની જાય છે. એને મનમાં તે વૃત્તિ સતાવ્યા જ કરે છે અને તે લાલાપિત બનતું જાય છે. આ પા૫ ભાગ્યના પુણ્યદયને સમાપ્ત કરે છે. જુગારી ટેવથી લાચાર બની જાય છે. તે પોતાની ટેવ અનુસાર આચરણ કર્યા વિના રહી શકતો નથી, છેડી શકતા નથી, માટે જ્ઞાનીઓએ જુગારને પણ સાત વ્યસનમાં ખપાવેલ છે. હવે આ જુગાર સર્વ પાપ કરાવે છે. કહેવત છે કે “હાર્યો જુગારી બમણું રમે” હવે રમવાના પૈસા ક્યાંથી લાવવા? ઘરથી માતા પિતા આપી નથી શકતા અને તે માતા પિતાને બતાવશે પણ નહીં પા૫ છુપાવીને કરાય છે. હવે તે જુગાર રમવા માટે ચોરી કરશે! ચોરી કરવા માટે રાત્રીએ બહાર નો કળશે. રાત્રીએ બહાર ચારેકોર અસામાજિક તત્તવોની સેબત થશે એટલે રંગ લાગશે. કેઈ પણ રીતે ક્યાંયથી ચારીને લાવીને પણ તે જુગાર રમવા જશે. આખી રાત્રી રમતા રહેવાના લેભ જાગશે. સંપૂર્ણ રાત્રી ઊંઘ ન આવે અને રમવામાં થાક ન આવે રૃતિ રહે એ માટે દારૂ પીશે. બીડી, સિગારેટ તો આજે સાધારણ વાત થઈ ગઈ છે અને વળી દારૂને નશે દારૂડીયાને ન કરવા એગ્ય દુરાચારના સેંકડો પાપ કરાવતે જશે. પાપની શૃંખલા ઉભી થઈ જશે. ચેરી–જુગાર-દારૂ-દુરાચાર– - કુળને કલંક લાગવાના ભયથી માતા-પિતા વગેરે સ્વજને ઘરની બહાર કાઢી દેશે. સંભવ છે કે ચોરી, જુગાર, દારૂ વગેરેમાં કયારેક પિલિસના હાથે પકડાઈ પણ જાય અને વર્ષો સુધી જેલની હવા, અને પોલીસના ડંડા પણ ખાતા હે. બસ ગમે તે રીતે ૨૫૫૦-૬૦ વર્ષોની જિંદગીમાં દુનિયાભરના પાપને કરતે વર્ષો પૂરા કરી. સંસારમાંથી ચાલ્યા જશે. ૫૦-૬૦ વર્ષોમાં કરેલ પાપોની ઘણું મોટી સજા જોગવવા માટે નરકગતિમાં લાખે, કરડે, અબજો, વર્ષો (સાગરોપમ) સુધી એને સજા ભેગવવી પડશે! ઓહ! ૨ રૂપિયાના થોડા લાભની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38