________________
પ૨૪
9ત.
સંતેષ રાખ્યો હોત તે શકય છે કે રામાયણ બની જ ન હતા સુભૂમ જે ચક્રવતી મહાભ દશામાં મરીને ૭મી નરકે ગયે. લેભવૃત્તિથી કેઈનું ભલું નથી થયુ. કલ્યાણ નથી થતું.
“સંતેષી નર સદા સુખી” આ કહેવતને ચરિતાર્થ કરે. તેને અપનાવીને જુઓ કે તે સાચી છે કે બેટી? જીવનમાં અનુભવ કરે એજ સર્વોત્તમ પક્ષ છે. થડ મળ્યા પછી પણ સંતોષ ન રાખીએ તે દુઃખી થવાને દિવસ નજીક આવે છે. લેભવૃત્તિ વધારવાનો અર્થ જ આ છે કે દુઃખને ખાડે ખાદવે.
સંતોષમાં સુખ છે. આનંદ છે. જેમ મનુષ્યમાં ચક્રવતી અને દેવામાં ઈન્દ્ર શ્રેષ્ઠ મનાય છે. નિસ્પૃહ-ત્યાગી–તપસ્વી સાધુ-સંત સાચા અર્થમાં સંતોષની દર્શનીય મૂર્તિ છે. - પુણિ શ્રાવક કેટલે સંતોષી હતે ! ૨-૪ કલાક માટે દુકાન ખેલતે હતે. રૂની પુણીને વ્યાપાર કરતો હતો. બે દોકડા કમાઈને પરમ સંતોષથી જીવન ગુજારતે હતે. અને એમાં પણ પ્રતિદિન સ્વયં અથવા પત્ની કમશઃ ઉપવાસ કરીને પણ સાધર્મિક ની ભક્તિ સારી રીતે કરતા હતા. ભીમા કુંડલિયા જે શ્રાવક દોઢ રૂપિયે કમાઈને પણ પરમ સંતેષથી જીવન જીવતે હ. આજ સંતોષ શબ્દ લોકે ના જીવન કેશમાંથી અદ્રશ્ય થતો જાય છે અને પરિણામ સ્વરૂપ સર્વને હાય-હાય લાગે છે. ધન–પૈસાની હાય-હાય લાગી છે. જ્યાં જુઓ ત્યાં પિસા જ પૈસા ! બસ પૈસાને સર્વસ્વ બનાવી લીધા છે. સંતેષીને માટે સંપૂર્ણ જગત નિપૃહ છે. ચકવતી જેવા પણ સંતુષ્ટ ભાવથી ક્ષણમાં ૬ ખંડનું રાજ્ય છેડી ચારિત્ર સ્વીકારે છે અને સંતોષ ન હોય તે લેભથી ચક્રવતી પણ નરકમાં જાય છે.
.. ष्णा परो व्याधिन तापात्परमं सुखम्" તૃણું (ભ) થી બીજો કોઈ રોગ-વ્યાધિ નથી અને સંતોષથી બીજુ કંઈ પરમ સુખ નથી. પ્રશસ્ત લોભથી પણ અપ્રશસ્ત લેભને જીતવાની પ્રકિયા પ્રારંભ કરવી જોઈએ ! શ્રીપાળને મારવા માટે ચડેલા ધવલ શેઠનું મૃત્યુ પિતાને જ લેભથી કેવું થયું ? આ અમારી યાદમાં આજે પણ છે. ઈતિહાસ પ્રસિદ્ધ સીઝર, નેપોલિયન, એલેકઝાંડર વગેરેની અંતિમ દશા શું થઈ? કેવી દુર્દશા થઈ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org