Book Title: Papni Saja Bhare Part 12
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 34
________________ 07 પ્રયત્ન કરે છે. તેમની પાપ લીલા વિશ્વ સામે ખુલીને જ રહેશે. એવા પાપીઓની ભય'કર દુશા થશે અને પછી દુર્ગતિ થશે. તેથી કરીને આનાથી એધપાઠ લઈએ કે ત્યાગ ધમ જ શ્રેષ્ઠ છે. ત્યાગ ધર્મ થી જ આત્મ કલ્યાણ સંભવે છે. અનાદ્દિકાળની લેાભવૃત્તિને તાડવા માટે ત્યાગ ધમ સિવાય બીજો સહારો નથી, ત્યાગમાં સતાષ છે, ભાગમાં તૃષ્ણા છે, રાગ છે. લેાભને સતાષથી જીતીએ – લેાભને સાષ દ્વારા જીતવાના ઉપાય ભગવાને કહ્યો છે, “ મ સતાલબેલિળે ” જો પાર વિનાની રિદ્ધિ સિદ્ધિ ઐશ્વય વૈભવ ધન સંપત્તિ મળ્યા પછી પણ સતેષ નહી' આવે તે શુ થશે ? દેવલેાકના દેવતાઓને વૈભવ અશ્વય' ઉપર સત્તાષ નથી અને તીવ્ર મૂર્છા છે અને મરતી વખતે જો હીરા-મેાતી-રત્ન સેાનુ વગેરે યાદ આવશે તે ગતિ બગડી જશે, દેવલેાકમાંથી મરીને સીદ્ધા એકેન્દ્રિયનીયની જાતિમાં પૃથ્વી, કાયમાં સાના-હીરા-રત્ન વગેરેના રુપમાં ઉત્પન્ન થાય છે. વિચારશ કેટલા ઉપરથી નીચે પડી ગયા ? સ તાષ ધન સર્વ શ્રેષ્ઠ ધન છે. ચેાગશાસ્ત્રમાં કહ્યુ છે ૫૨૩ ܙܪ लाभ सागर मुद्रवेलमतिवेलं महामति: । संतापसेतुबन्धेन प्रसरन्तं निवारयेत् || ? Jain Education International લાભના સમુદ્રને એળંગવા બહુ જ કઠણ છે, અને એમાં પણ સમુદ્રમાં વધતી જતી ભરતીને રાકવી સરળ નથી. આથી બુદ્ધિશાળી પુરૂષ જો સાષરૂપ પુલ માંધીને એને આગળ વધતી રીંકી દે તા સાધક તરી શકે છે, સતેષ લેલના વિધી છે. સતાષ આવે તે મનુષ્ય લેાભથી બચી શકે છે. કદાચ જો તમને પુછવામાં આવે કે રામાયણનું નિર્માણ થવાનું શું કારણ છે! રામાયણ શા માટે ખની ? કદાચ જુદી જુદી દૃષ્ટિથી સેંકડો કારણ તમે બતાવી શકેા છે. જેમાં આ પણ દૃષ્ટિ છે કે સુવણ મૃગને જોઈને પેાતાના મનની ઇચ્છા રોકી ન શકી, એનુ મન લાલાયિત થઈ ગયુ, સીતાએ રામને સુવણુ મૃગ લાવવા માટે ફરજ પાડી. રામ ગયા તેની પાછળ લક્ષ્મણને પણ જવુ પડયુ અને સીતાએ લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન કર્યું. એક હરણની પાછળ સીતાનું અપહરણ થયું. જો સીતાએ લેાભ ન કર્યાં હૈાત અને For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38