Book Title: Papni Saja Bhare Part 12
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 37
________________ પર ૬ (૫) ક્રોધ પપસ્થાનકની સઝાય ક્રોધ તે બેધ નિષેધ છે, ક્રોધ તે સંયમ ઘાતી રે; ક્રોધ તે નરકનું બારણું, ક્રોધ દુરિત પક્ષપાતી રે. પાપ સ્થાનક છઠ્ઠ પરિહરે..(૧) પાપ સ્થાનક છઠ્ઠ પરિહરે, મન ધરી ઉત્તમ ખંતી રે. ક્રોધ ભુજંગની, જાંગુલી, એહ કહી જયવંતી રે. પાપ......(૨) પૂરવ કેડી ચરમ ગુણે, ભાવ્યું છે આતમા જેણે રે, કોવિવશ હુંતા દોય ઘડી, હારે સવિ ફલ તેણે રે. પાપ...(૩) બાલે તે આશ્રમ આપણે, ભજતાં અને દાહે રે. ક્રોધ કૃશાનું સમાન છે, કાલે પ્રથમ પ્રવાહ રે પાપ. (૪) આકાશ તર્જના ઘાતના ધર્મ બ્રશને રે. અગ્રિમ અગ્રિમ વિરહથી, લાભ તે શુદ્ધ સ્વભાવે રે, પાપ.(૫) ન હોય ને હોય તો ચિર નહિં, ચિર રહે તે ફલ છેહો રે, સજન ક્રોધ તે એહ, જેહ, દુરજન નેહ રે. પાપ....(૨) કોધી મુખે કટુ બેલણા, કંટકિઆ ફૂટ સાખી રે. અદીઠ કલ્યાણ કરા કહ્યા, દોષ તરૂ શત શાખી રે. પાપ...(૭) કુરગડું ચઉતપ કરા, ચરિત સુણી શમ આણે રે. ઉપશમ સાર છે પ્રવચને, સુજસ વચન એ પ્રમાણે રે. પાપ..(૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38