________________
૫૨૫
આવી રીતે લેભદશાને દોષને પક્ષ સારી રીતે જીને અને બીજી તરફ સંતોષ વૃત્તિના સુખનો પક્ષ પણ સારી રીતે જાણીને સંતોષને લાવવાને માટે પ્રયત્ન કરે જોઈએ. મોક્ષના આનંદની સમીપ લઈ જવાવાળો સંતોષ ગુણના આજથી જ સર્વ જીવો શ્રી ગણેશ કરે એવી શુભેચ્છાની સાથે સર્વ મંગલ.
જેન જયતિ શાશનમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org