________________
૫૨૧
કેટલી આશ્ચર્યકારક ભવ પરંપરા છે? માત્ર લેભને કારણે પણ જીની કેટલા જન્મ સુધી ભવપરંપરા ચાલે છે. ખરેખર તે લેભ હોય કે માયા, માન હોય કે ક્રોધ બધા કષાયો આમાનું અધઃપતન કરાવનાર છે. રાશીના ચક્કરમાં ફસાવવાવાળા છે. એનાથી તે બચવું જ શ્રેયકર છે. એક કીડીને પણ લે છે તે પણ સાકરને એક કણ મેંમાં પકડીને પિતાના બીલમાં લઈ જાય છે. ઉંદર પણ રૂપિયા માંમા લઈને એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે. સપને નેળિયે પણ લોભ વશ ભૂમિમાં બીલ બનાવીને રહે છે અને પરસ્પર આંતરજાતીય વૈરથી ઝગડી મરે છે. જન્મ સુધી વૈરની પરંપરા ચાલે છે. કેટલા જન્મ બગડે છે ?
ત્યાગ ભાવનાથી લોભને વિજય
અનંતકાળથી અનંતા જોધી સંસ્કાર–ગ્રહણ કરવાનું શીખ્યા છીએ, ખરેખર લેતા જ શીખ્યા છીએ. આપવાનું તે શીખ્યા જ નથી. હવે આ જન્મ મળે છે, તો આપતા શીખીએ તે સારૂં.લેભ વૃત્તિએ તે અમને લેતાજ શીખડાવ્યું છે. આજ સુધી આપવાને ભાવ જાગ્યે જ નથી. માટે ત્યાગ ભાવનાની વૃત્તિથી હવે કંઈક આપતા શીખીએ તો ભવૃત્તિ ઓછી થાય છે જમા કરે છે તે જમલોકમાં જાય છે. જે જમાડે છે તે જગદીશશ્વરને જુવે છે અને જે જમે છે તે જસ્લેકમાં જાય છે. લોભી કંજુસ હોય છે અને કંજુસ લોભી હોય છે. મમ્મણ શેઠની શું વૃત્તિ હતી? એ પાકે લોભી પણ હતું અને મહા કજુસ પણ હતા. બંને એક જ ઘરમાં રહે તે મહાન નુકસાન કરી દેશે. લેભી ઉદાર નથી બનત. ઔદાર્ય ગુણ તો જન્મજાત આત્મામાંજ પડે છે પરંતુ એને પ્રગટ કરવામાં આવે તે પ્રગટ થઈ શકે છે. અન્યથા લેભ–મેહ વગેરે એ તે અમારા ઔદાર્ય ગુણને દબાવી રાખે છે. ભગવાન વીતરાગે અમને ત્યાગ ધર્મ શીખડાવ્યો છે. ત્યાગના સંસ્કારથીજ દાન-પુન્ય કરતા ગયા તે લેભ વૃત્તિ ઓછી થતી જાય છે, ભવૃત્તિથી અનેક ભવ બગાડવા કરતા આ જન્મમાં ત્યાગ ધર્મ શીખ શું છેટો છે? ત્યાગ ધર્મ અનેક જન્મની પરંપરાને તોડી નાંખે છે. રાગદ્વેષથી બચાવે છે. લેભીને બધાનું લેવાની જ ઈરછા રહેતી હોય છે. તેથી લોભી હંમેશા ચિંતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org