Book Title: Papni Saja Bhare Part 12
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 23
________________ ૫૧૨ પર તુ હાથે જ જમા મને પણ પાવન કરી, પંડિતજી ભડકી ગયા વેશ્યાએ ૪-૫ સેાના મહેાર દેખાડતા કહ્યું. પડિતજી સેાના મહેાર આપીશ. તમને શું વાંધેા છે? આમ પણ કાશી જઈ જ રહ્યા છે. તા ત્યાં જઈ ગગામાં સ્નાન કરીને પવિત્ર થઈ જશે. સેાનામહારથી પંડિતજીનુ મન લેાભાયુ અને વેશ્યાની વાત ઠીક લાગી. પ`ડિતજીએ મોઢું ખોલ્યું. મેહું આગળ કર્યુ, કે જેથી લાડુ ખવરાવવાના બહાનાથી હાથ આગળ કર્યાં અને વેશ્યાએ એક જોરથી પંડિતજીના માં પર તમાચા મારી દીધા અને કહ્યુ કે હવે જવામ તમને મળ્યે પાપા આપ કાણુ છે? એટલેા, પૉંડિતજીએ કાન પકડયા ખરેખર સાચી વાત છે. પાપના માપ લેાભ છે. વેશ્યાએ કહ્યું કે કાશી જવાની જરૂર નથી. ઘેર જાએ. એવા જવાએ મેટા ગ્રંથામાં નથી મળતા એ તે લેાક વ્યવહારમાં મળે છે. પંડિતજી શરમાઈ ગયા, અને ત્યાંથી ચુપચાપ ચાલ્યા ગયા. સાચે જ કહ્યુ છે કે.- आकरः सर्व दोषाणां गुणग्रसन राक्षसः कन्दो व्यसनवल्लीनां, लोभः सर्वार्थबाधकः || જે સદાષાની ખાણ છે, સ ગુણેાના કેળીચે કરવામાં જે રાક્ષસ સમાન છે અને સર્વ વ્યસનરૂપી લતાઓના જે કેન્દ્ર છે, આવે àાભ, હકીકતમાં સર્વ સિદ્ધિમાં ખાધક તત્ત્વ છે, શુભ કાર્યોંને અટકાંવ– નારૂ છે. મનુષ્ય ગમે તેટલે ગુણવાન હય, સેંકડા ગુણાને માલિક હાય છતાં એક ઢાલના શ્રેષ એટલે પ્રખળ છે કે સ ગુણાના નાશ કરી દે છે. જેવી રીતે કેઈ સાધુ સંત મહાત્મા હાય અને એમનામાં લાભવૃત્તિ જાગે અને ખધું માંગવા લાગે તે પરિણામ શુ' આવે? લેાકેાની દૃષ્ટિમાં તેઓનું માન જળવાશે નહી, લેકે તેમને આદર આપી શકશે નહી. એમની છાપ પણ સારી નહી પડે અને લેાકાના વિશ્વાસ તેમનામાંથી ઉઠી જશે. પછી લેાકે એમને ઉપદેશ સહૃદયતાથી સાંભળશે નહી અને સાંભળશે તે અસર પણ નહીં થાય, લેાકેા ઉપદેશની વાત ઉપર ધ્યાન નહીં આપી શકે. આથી લેાભ સવ ગુણેાના ઘાતક દુશ્મન છે. સવ દેષોને આમંત્રણ આપવાવાળા લાભ છે. લેાસન! ઘરમાં એક પણ ગુણ ટકી શકતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38