________________
૫૧૩
નથી, રહી શકતો નથી. બધા દેનું સ્થાન લેભ છે. લેબીને માટે દુનિયાનું ન તે કઈ પાપ વજર્ય છે, ન તો કઈ ખૂણે નિષિદ્ધ છે. તેને સર્વ વસ્તુનું આકર્ષણ થતું રહે છે. લોભગ્રસ્ત સંન્યાસીની વિટંબના :
સંન્યાસી જંગલમાં એક ઝૂંપડીની અંદર રહેતું હતું. લંગોટી સિવાય એની પાસે કંઈ હતું નહીં. તે પોતે અત્યંત મસ્તીમાં નિશ્ચિત થઈને દયાન સાધના કરતા હતા. એક વખત ઉંદરે લંગાટી કાપી નાખી, સંન્યાસી પિતાની ફરીયાદ લઈને બાજુના રાજ્યના રાજદરબારમાં ગયા. રાજાને વાત જણાવી. રાજએ ઉપાય બતાવતાં કહ્યું કે તમે એક બિલાડી લઈ જાવ, એના અસ્તિત્વથી ઉંદરો ત્યાં આવશે જ નહી. અને રાજાએ બિલાડી આપી. થોડા દિવસ થયા, બિલાડી કમંડલમાંથી સન્યાસીનું દૂધ પી ગઈ ફરી આ સમસ્યા લઈને રાજા પાસે આવ્યા તે રાજાએ કુતર આપ્યું. હવે કુતરાને દુધ કયાંથી પીવડાવવું ? ભજન કયાંથી કરાવવું ? એ પ્રશ્ન ઉપસ્થિત થતાં તે ફરી રાજા સમક્ષ ઉપસ્થિત થયાં તે રાજાએ તે પ્રશ્નનું નિરાકરણ કરવા માટે એક ગાય ભેટમાં આપી. અરે, પણ આ ગાયને ઘાસ વિગેરે કયાંથી ખવડાવવું? કોઈકના ખેતરમાં ઘૂસીને ગાય ઘાસ ખાવા લાગી તે ત્યાંના માણસોએ ગાયને મારીને ભગાડતા ભગાડતા આવીને સંન્યાસી ઉપર પર આક્રોશ કર્યો, કે તમે તમારી ગાયને સંભાળો. સન્યાસી ફરી રાજા પાસે આવ્યા. રાજાએ આ પ્રશ્નનો ઉકેલ કરવા માટે ૨ વીઘા જમીન આપીને કહ્યું કે તમે ખેતી કરે એમાં જે ઘાસ ઉગે તે ગાયને ખવડાવજે. આ પ્રમાણે ખેતી કરતા સંન્યાસીને એક વાર વિચાર આવ્યા અરે. હવે તો મારી ધ્યાનસાધના સાવ નષ્ટ થઈ ગઈ ! હવે મારામાં અને કેાઈ ગૃહસ્થીમાં શું ફરક પડે? અરે રે..આ સંસાર જ એવો છે કે જેમાં એક વસ્તુની પાછળ બીજી વસ્તુને લેભ જાગતે હેય છે, બીજી વસ્તુની ૫ છળ ત્રીજી વસ્તુની આવશ્યકતા ઉભી થાય છે. અને આમ ભરોત્તર એક પછી એક વસ્તુનો લેભ જાગતે રહે છે. આ પ્રક્રિયાને
જ અંત જ નથી. એક રસ્તાના ભિખારીને પણ હું ચક્રવતી બની મનુસાર લોભ હોય છે. મહત્ત્વાકાંક્ષા હોય છે. સંન્યાસી, સાધુ સંતે.
તગૃતિ ન રાખે, ઈશ્વરનું સમ્યફ પ્રણિધાન ન કરે તો તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org