Book Title: Papni Saja Bhare Part 12
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 26
________________ ૫૧૫ ઉન સ POSTOLUOSOVOOSSOS (20) * * Bgv>top *" અનન્તાનુબંધી લોભ :- (૧) લોભ કાળારંગની જેમ અશુભ ગણાય છે. અહીં ચિત્રમાં પાકા-કાચા રંગની ઉપમા આપીને લોભને ચાર પ્રકારે બતાવ્યો છે. પહેલા નંબરમાં કપડામાં લગાડેલ રંગ કીરમજી છે. જે કપડા ઉપર ચઢાવવામાં આવે છે તે કયારેય ઉતરતો નથી અને કપડું ફાટી ન જાય તે પણ રંગ જ નથી અને કપડાને આગમાં બાળવામાં આવે તો તે બળી જાય છે. પણ તે રંગ કપડા ઉપરથી ઉતરતો નથી એવી જ રીતે જીદગી સુધી રહેવાવાળા તથા ભવાન્તરમાં સાથે આવનારો છે તે લોભ અનન્તાનુબંધી લાભ. (૨) અપ્રત્યાખ્યાનીય લાભ - જેની મર્યાદા ૧ વર્ષથી અધિક છે. દા.ત, ચિત્રમાં બતાવ્યા અનુસાર ગાડાનાં પૈડાની મળી જે છે તેને જે કપડા ઉપર લગાડવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38