Book Title: Papni Saja Bhare Part 12
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 11
________________ લેભ તે સ્થૂલ લેભ છે. આને છોડે તે સહેલું છે. સૂકમ લાભ છેડે ઘણે કઠણ છે. અહીં હવાના નાના નિમિત્તને લેભના રૂપમાં જે છે. એ પ્રમાણે લેભના ભેદે અનેક છે. જે જીના ભેદોથી જુદા જુદા પ્રકારને બને છે. લાભ અને લાભ લોભ અને લાભની વચ્ચે જન્યજનક સંબંધ છે. વિચારો કે લોભ કયારે વૃદ્ધિ પામે? જ્યારે લાભ વધે ત્યારે, અને લાભ કયારે વૃદ્ધિ પામે? જ્યારે લોભ વૃદ્ધિ પામે ત્યારે. લોભ વિના લાભ કેવી રીતે થશે? અને વિના લાભ લેભ કેવી રીતે વધશે? સંસારનું આ એક એવું વિષચક છે કે જે અનન્તકાળથી આજે પણ સંસારના બધા જ જીવને પોતાના વમળમાં ફસાવેલ છે. બધા જ જીવે આ ચક્રમાં ફસાયેલા છે. આગમમાં બરાબર જ કહ્યું છે કે – ___ जहा लाहो तहा लोहो, लोहाल्लोहो पवडढइ । दो मास कणय कज्ज, कोडीए वि न निट्ठयं ॥ જેમ જેમ લાભ વધતો જાય છે તેમ તેમ લોભ પણ વધતો જાય છે. લાભ થવાથી લાભ વધે છે. પછી લોભથી લાભ આ એક ભયંકર વિષચક ચાલ્યા જ કરે છે. જુગારના ક્ષેત્રમાં આ જ નિયમ કામ કરે છે. એક વ્યક્તિ જુગાર રમવા ગયા ! નવે નવો પહેલીવાર જુગાર રમવા ગયે છે તો એને સંકેચ ભાવ વગેરે જોઈને પહેલાં તેને કેવી. રીતે લાભ કરાવવું એમ વિચારીને તેને બે-ચાર વાર લાભ કરાવે છે. તેણે ૨ રૂા. લગાવ્યા તે ૪ મળ્યા–જ લગાડયા તે ૮ મળ્યા, ૮ લગાવ્યા તે ૨૦ મળ્યા અને ૨૦ લગાવ્યા તો ૧૦૦ મળ્યા એ પ્રમાણે. જેમ જેમ લાભ વધતે ગયો તેમ તેમ લોભ વધતે ગયો. હવે એમણે. જોયું કે કરોળીયાની જાળમાં માખીની જેમ આ ફસાઈ ગયો છે તે હવે પાડે. રમવાવાળે પિતાના લેભને રોકી નથી શકતા અને તે. રમતો જ જાય છે. લોભ વધતાં જ તે શું કરે છે? સીધો જ ડબલ ઉછાળે છે. હવે વિચાર્યું કે સીધા ૧૦૦ લગાડું. ૧૦૦૦ આવી જશે. માની લે ભાગ્યે જેર કર્યું અને ૧૦૦૦ મળી પણ ગયા. પરંતુ હવે જે લાભ દસગણે થયું કે હવે લેભ પણ વધારે કુદાવશે. એણે સીધા જ ૧૦૦૦ લગાડયા અને એક જ મીનીટમાં ૧૦૦૦ ચાલ્યા ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38