________________
૫૦૨
પાછળ સાગરોપમ અર્થાત્ અસંખ્ય વર્ષોના લાંબા કાળ સુધી સજા ભેગવવાનો સમય કેમ આવ્યા ? કદાચ પહેલાથી જ થેડા લેભાદિ પાપથી બચી ગયા હતા તે આ સમય ન આવત. પરંતુ હજારો લાખને પાપની સજા ભેગવતા જોઈ, પાપીઓની દુખી-દયનીય દશા જોઈને પણ પાપ વૃત્તિ, પાપ પ્રવૃત્તિ છોડવાની પણ ઈચ્છા ક્યાં થાય છે?તે પણ પાપ છોડવા કેણ તૈયાર છે? લેટરી પણ એક જુગારને પ્રકાર છે –
લેટરીએ કંઈ ઓછું નુકસાન નથી કર્યું. પરંતુ જે દેશની સરકાર-રાજા-જ જુગારી બની જાય પછી તે દેશની પ્રજાની પણ પાયમાલી અને બરબાદી નજીકમાં જ છે. આજ સર્વ રાજની સરકારે લોટરીએ કાઢી છે. એમાં પણ નાના-નાના ઉદ્યોગોને, વ્યાપારીઓને વ્યાપારી ક્ષેત્રમાં લાખો રૂપિયાના પ્રલોભન જોઈને લેટરી કાઢી છે. આ લેટરીને આટલે લાંબે પહાળે વ્યવસાય કેમ ચાલી રહ્યો છે? કયું કારણ છે? ફક્ત એક જ કારણ છે આપણું ભવૃત્તિ.
સરકાર અને અન્ય ઉદ્યોગપતિ ફક્ત તમારી લાભ વૃત્તિની કમજોરીને - સારી રીતે જાણી ગયા છે. તમારી કમજોર ગાડી એના હાથમાં આવી ગઈ છે. તે સારી રીતે આ સમજે છે કે બીજા કોઈપણ ઉદ્યોગકારખાના કરવામાં સંભવ છે નુકસાન થઈ પણ જાય પણ આ લેટરીના વ્યવસાયમાં તે નુકસાન સંભવ જ નથી. કપડાની મીલ બંધ થઈ શકે છે અને કોઈ કારખાનાં બંધ થઈ શકે છે. સંભવ છે કે તેના માલની વેચાણ ન પણ વધે, અને માલના વેચાણ વિના ઉત્પાદન કેણ વધારે ? પરંતુ એક વાત તે નિશ્ચિત છે કે માનવ જાતની ભવૃતિ તે નષ્ટ થવાની જ નથી. ભલે હજારે મહારાજ રોજ કેટલો પણ ઉપદેશ કરતા રહે અથવા સ્વંય ભગવાન આવીને ઉપદેશ દેતા રહે તો પણ આ ધરતી પરથી સર્વથા ભવૃત્તિ સમાપ્ત થાય અથવા પાપવૃત્તિ યા પાપ પ્રવૃત્તિ સર્વથા નષ્ટ થઈ જાય,
નહીંવત્ રહે એ કયારેય પણ સંભવ નથી. તમારી લેભવૃત્તિ - જયાં સુધી છે, ત્યાં સુધી તે લોકે તમારી લેભવૃત્તિની કમજોરીને તે લાભ ઉઠાવશે જ, જે તમારી ભવૃત્તિ બંધ થઈ જાય તે પછી એ જ ક્ષણે લેટરી જુગાર બધું જ બંધ થઈ જાય પરંતુ આ વિચારવું તે દિવસે તારા ગણવા જેવી વાત છે. ગુજરાતીમાં કહેવત છે કે જ્યાં
ઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org