Book Title: Padartha Prakasha Part 06 Author(s): Publisher: ZZZ Unknown View full book textPage 8
________________ દ્વાર ૧૭-૧૮ - પ્રકૃતિબંધ અને તેના સ્વામી ૧૫ મૂળાકૃતિ | ભેદ ઉત્તરપ્રકૃતિ ૧ | નામ 39 | શરીર ૫, અંગોપાંગ 3, સંઘયણ ૬, સંસ્થાન ૬, વર્ણાદિ ૪, ઉપઘાત, પરાઘાત, આતપ, ઉધોત, અગુરુ, નિર્માણ, પ્રત્યક, સાધારણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ. દ્વાર ૧૭-૧૮ - પ્રકૃતિબંધ અને તેના સ્વામી કર્મ બાંધતી વખતે તેનો જે સ્વભાવ નક્કી થવો તે પ્રકૃતિબંધ અથવા સ્થિતિ-રસ-પ્રદેશોનો જે સમુદાય તે પ્રકૃતિબંધ. ભૂયસ્કારાદિ બંધો વડે પ્રકૃતિબંધની વિચારણા એક સાથે બંધાતી પ્રકૃતિઓનો સમુદાય તે બંધસ્થાનક. (૧) ઓછી પ્રકૃતિઓ બાંધતો હોય અને પછી વધુ પ્રકૃતિઓ બાંધે ત્યારે પહેલા સમયે ભૂયકારબંધ કહેવાય છે. (૨) વધુ પ્રકૃતિઓ બાંધતો હોય અને પછી ઓછી પ્રકૃતિઓ બાંધે ત્યારે પહેલા સમયે અલ્પતરબંધ કહેવાય છે. ૩) પૂર્વસમયે જેટલી પ્રકૃતિઓ બાંધી હોય તેટલી જ પ્રવૃતિઓ જ્યાં સુધી બંધાય ત્યાંસુધી અવસ્થિતબંધ કહેવાય છે. (૪) સર્વથા અબંધક થઈ પડે અને ફરી બંધ શરુ કરે ત્યારે પહેલા સમયે અવક્તવ્યબંધ કહેવાય છે. મૂળાકૃતિઓમાં ભૂયસ્કારાદિ બંધની વિચારણા મૂળપ્રકૃતિના બંધસ્થાનક ચાર છે. તે આ પ્રમાણેબંધસ્થાનક | પ્રવૃતિઓ કોને હોય ? સર્વ. | |સર્વજીવોને આયુષ્ય બાંધતી વખતે. આયુo વિના. ૧ થી ૯ ગુણઠાણાવાળા જીવોને આયુo બંધ સિવાયના કાળે. આયુo, મોહ૦૧૦ મા ગુણઠાણાવાળા જીવોને. મૂળપ્રકૃતિના ભૂયકારાદિબંધ મૂળપ્રકૃતિના ભૂયસ્કારબંધ ત્રણ છે. તે આ પ્રમાણેભૂયકારબંધ કોને હોય ? ૧૧ મા ગુણઠાણેથી પડીને ૧૦ માં ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૧૦ મા ગુણઠાણેથી નીચે પડે ત્યારે પહેલા સમયે. ૭ ના બંધકને આયુo બંધ વખતે પહેલા સમયે. મૂળપ્રકૃતિના અલ્પતરબંધ ગણ છે, તે આ પ્રમાણેઅલ્પતરબંધ |કોને હોય ? ૮ ના બંધકને આયુo બાંધ્યા પછી પહેલા સમયે. ૭ ના બંધકને ૧૦ માં ગુણઠાણાના પહેલા સમયે. ૬ ના બંધકને ૧૧ મા કે ૧૨ મા ગુણઠાણાના પહેલા સમયે. મૂળપ્રકૃતિના અવસ્થિતબંધ ચાર છે. તે આ પ્રમાણે - ૮,૭,૬,૧. ચારે બંધસ્થાનકે ભૂયસ્કાર, અલ્પતર કે અવક્તવ્ય બંધ થયા પછી બીજા સમયથી અવસ્થિતબંધ હોય છે. મૂળપ્રકૃતિનો અવક્તવ્યબંધ નથી, કેમકે મૂળપ્રકૃતિનો સર્વથા અબંધક ૧૪ મા ગુણઠાણે થાય છે અને ત્યાંથી પડવાનું નથી. ઉત્તર પ્રવૃતિઓમાં ભૂયકારાદિ બંધની વિચારણા(૧) જ્ઞાનાવરણ બંધસ્થાનક ૧ છે. તે આ પ્રમાણેબંધસ્થાનક | પ્રવૃતિઓ | | કોને હોય ? મતિo, કૃતo, ૧ થી ૧૦ ગુણઠાણા સુધી. અવધિo, મન:0, કેવળo. વિના. વેદનીય. ૧૧ થી ૧૩ ગુણઠાણાવાળા જીવોને.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72