Book Title: Padartha Prakasha Part 06
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 10
________________ મોહનીયમાં ભૂયસ્કારદિબંધ ભૂયકારબંધ ૯ છે. તે આ પ્રમાણે| ભૂયકારબંધ કોને હોય ? | ૧ નો બંધક પડીને ૯/૪ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૨ નો બંધક પડીને ૯/3 ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૩ નો બંધક પડીને ૯/૨ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૪ નો બંધક પડીને ૯/૧ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૫ નો બંધક પડીને ૯ બાંધે ત્યારે પહેલા સમયે. ૯ નો બંધક પડીને પમા ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૧૩,૯,૫,૪,૩,૨ કે ૧ નો બંધક પડીને ૧૭ બાંધે ત્યારે પહેલા સમયે. ૧૭,૧૩ કે ૯ નો બંધક પડીને રજા ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ર૧,૧૭,૧૩ કે ૯ નો બંધક પડીને ૧લા ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. અલ્પતરબંધ ૮ છે. તે આ પ્રમાણેઅલ્પતરબંધ | કોને હોય ? ૧૭ ૧ લા ગુણઠાણેથી ૩ જા કે ૪ થા ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૨૨ કે ૧૭ નો બંધક ૫ મા ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. આયુષ્યમાં ભૂયકારાદિબંધ અલ્પતરબંધ | કોને હોય ? ૨૨,૧૭ કે ૧૩ નો બંધક ૬ઠા ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૯ નો બંધક ૯/૧ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૫ નો બંધક ૯/૨ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૪ નો બંધક ૯/૩ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૩ નો બંધક ૯/૪ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૨ નો બંધક ૯/૫ ગુણઠાણે આવે ત્યારે પહેલા સમયે. ૧લા ગુણઠાણેથી બીજા ગુણઠાણે જવાતુ ન હોવાથી ૨૧ નો અલ્પતરબંધ મળતો નથી. અવસ્થિતબંધ ૧૦ છે. તે આ પ્રમાણે-૨૨,૨૧,૧૭,૧૩,૯,૫,૪, ૩,૨,૧, દશે બંધસ્થાનકે બીજા સમયથી અવસ્થિતબંધ હોય છે. અવક્તવ્યબંધ બે છે. તે આ પ્રમાણેવકતવ્યબંધ કોને હોય ? ૧૧માં - ૧૦માં ગુણઠાણેથી પડીને ૯/૫ ગુણઠાણે આવેલાને પહેલા સમયે. ૧૧માં ગુણઠાણેથી ભવાયથી પડીને ૪ થા ગુણઠાણે આવેલા પહેલા સમયે. (૫) આયુષ્ય બંધસ્થાનક ૧ છે. તે આ પ્રમાણે| બંધસ્થાનક | પ્રકૃતિ કોને હોય ? ૪ માંથી ૧ આયુo. ૩જા સિવાય ૧ થી ૭ ગુણઠાણા સુધીમાં રહેલા જીવને આયુo બંધ વખતે. ભૂયકારબંધ - અલ્પતરબંધ ન હોય. | T૧૩

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72