Book Title: Padartha Prakasha Part 06
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 28
________________ પક ૨ ઠા. , છે ત્ર ૧,૨,૩,૪ દાણીયો સ կա હોય તેવા બધા પરમાણુની બીજી વર્ગણા. તેના કરતા ૨ રસના અવિભાગ અધિક હોય તેવા બધા પરમાણુની ત્રીજી વણા. એમ નિરંતર ૧-૧ રસના અવિભાગ ની વૃદ્ધિ સિદ્ધના અનંતમા ભાગ અને અભવ્ય કરતા અનંતગુણ રસના અવિભાગ સુધી જાણવી. તેટલા તેટલા રસના અવિભાગવાળા બધા પરમાણુની તે તે વર્ગણા જાણવી. આ બધી વર્ગણાના સમુદાયને ૧ સ્પર્ધક કહેવાય. ત્યાર પછી સર્વજીવ કરતા અનંતગુણ રસના અવિભાગનું અંતર પડે. પછી રજુ સ્પર્ધક શરુ થાય. રજા સ્પર્ધકની જઘન્ય વર્ગણામાં ૧લા સ્પર્ધકની ઉ વર્ગણાના રસના અવિભાગ + સર્વ જીવ કરતા અનંતગુણ રસના અવિભાગ હોય. પછી રસના અવિભાગની એકોત્તર વૃદ્ધિ કહેવી. ચાવત્ સિદ્ધનો અનંતમો ભાગ અને અભવ્ય કરતા અનંતગુણ. આ બધી વર્ગણાઓનો સમુદાય તે બીજુ સ્પર્ધક. ત્યાર પછી સર્વ જીવ કરતા અનંતગુણ રસના અવિભાગનું અંતર પડે. પછી ત્રીજુ સ્પર્ધક શરુ થાય. આમ અનંતા રસસ્પર્ધક થાય. શુભ-અશુભ પ્રકૃતિઓનો ૧ કાળ થી ૪ ઠા. રસ | લિંમડાનો | શેરડીનો રસ અશુભ | શુભ પ્રકૃતિનો રસ પ્રકૃતિનો રસ સહજ. ૧ ઠાણીયો. |૧ ઠાણીયો. બે ભાગ કરી એક ભાગ ઉકાળે ૨ ઠાણીયો. [૨ ઠાણીયો. અને એક ભાગ રહે તે. ત્રણ ભાગ કરી બે ભાગ ઉકાળે 3 ઠાણીયો. 13 ઠાણીયો. અને એક ભાગ રહે છે. ચાર ભાગ કરી ત્રણ ભાગ ઉકાળે | ૪ ઠાણીયો. |૪ ઠાણીયો. અને એક ભાગ રહે તે. લીમડાના ૪ પ્રકારના રસની જેમ અશુભ પ્રકૃતિઓનો ૧ થી ૪ ઠા રસ હોય છે. શેરડીના ૪ પ્રકારના રસની જેમ શુભ પ્રકૃતિઓનો ૧ થી ૪ ઠા શુભાશુભ પ્રકૃતિનો રસ રસ હોય છે. શુભ પ્રકૃતિઓનો એક ઠાo રસ ન બંધાય. કેવળજ્ઞાનાo સિવાય જ્ઞાનાo ૪, કેવળદર્શના સિવાય દર્શનાo 3, સંe ૪, ૫૦ વેદ, અંતરાય ૫ = ૧૭ પ્રકૃતિઓનો ૧,૨,૩,૪ ઠાo રસ બંધાય. શેષ ૧૦૩ પ્રકૃતિઓનો ૨,૩,૪ ઠાo રસ બંધાય. કષાય અશુભપ્રકૃતિનો શુભાપકૃતિનો રસબંધ રસબંધ | પર્વતમાં રેખા સમાન અનંતા કષાયથી. | ૪ ઠા. | ભૂમિમાં રેખા સમાન અપ્રત્યા કષાયથી.' ૩ ઠાo. રેતીમાં રેખા સમાન પ્રત્યા કષાયથી. ૪ ઠા. પાણીમાં રેખા સમાન સંo કષાયથી. ૧૭ પ્રકૃતિનો ૪ ઠા. ૧ ઠા, શેષ પ્રકૃતિનો ૨ ઠા . | |પ્રકૃતિ તીવ રસબંધ મંદ રસબંધ ૮૨ અશુભ પ્રકૃતિનો. સંક્લેશથી. વિશુદ્ધિથી. |૪ર શુભ પ્રકૃતિઓનો. વિશુદ્ધિથી. સંક્લેશથી. સંક્લેશ = કષાયોનો તીવ્ર ઉદય, વિશુદ્ધિ = કષાયોની મંદતા. + સર્વઘાતી ૨૦ પ્રકૃતિના ૨,૩,૪ ઠાo સવાળા રસસ્પર્ધકો સર્વઘાતી છે. દેશઘાતી ર૫ પ્રકૃતિના ૧ કાવ્ય રસવાળા રસપર્ધકો બધા દેશઘાતી છે, ૨ ઠા રસવાળા રસપર્ધકો કેટલાક દેશઘાતી છે અને કેટલાક સર્વઘાતી છે, ૩,૪ ઠા) રસવાળા રસસ્પર્ધકો બધા સર્વઘાતી છે. + સર્વઘાતી રસપર્ઘકો સ્વરૂપથી તાંબાના વાસણની જેમ છિદ્રરહિત હોય છે, ઘીની જેમ અતિસ્નિગ્ધ હોય છે, દ્રાક્ષની જેમ પાતળા પ્રદેશોથી પુષ્ટ હોય છે અને સ્ફટીકની જેમ અતિનિર્મળ હોય છે. દેશઘાતી

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72